ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,7 ઓગસ્ટ 2021
શનિવાર
મુંબઈ શહેરને પાણી આપના તમામ તળાવમાં મુંબઈ શહેરને ૩૦૫ દિવસ પૂરું પાડી શકાય એટલું પાણી એકત્રિત થયું છે.
ચોમાસુ પતવા ને બે મહિના બાકી છે ત્યારે હવે મુંબઈ શહેરને બે મહિના ચાલે તેટલુ પાણી જોઈએ છે.
હાલની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે મુંબઈ શહેર ના માથે થી એક વર્ષ માટે પાણી સંકટ ટળ્યું છે.
તો શું હવે ટ્રેનમાં પ્રવાસ કરવા માટે એપ્લિકેશન જરૂરી બનશે? કેબિનેટ મીટિંગમાં થઈ આ ચર્ચા.
