ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,16 જુલાઈ 2021
શુક્રવાર
ભારે વરસાદને કારણે મુંબઈ શહેરમાં ઠેરઠેર પાણી ભરાયા છે. આ પરિસ્થિતિમાં એન્ટોપ હિલ વિસ્તારમાં ઘુટણ જેટલા પાણી ભરાઈ જતાં લોકો પરેશાન થયા છે.
લોકો ફૂટપાથ ના સ્થાને રસ્તા પર ચાલવા માટે મજબૂર છે. જુઓ વિડિયો
એન્ટોપ હિલ વિસ્તારમાં બિલ્ડિંગ પ્રપોઝલ વિભાગની ઓફિસ પાસે ઘુટણ સમાણા પાણી ભરાયા. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. #mumbairain #mumbai #mumbairains #monsoon #maharashtra #mumbaikar #bombay #like #rainydays #mumbailife #antophill #heavyrain #building #costruction pic.twitter.com/WAsvyrr4Td
— news continuous (@NewsContinuous) July 16, 2021