ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,19 જુલાઈ 2021
સોમવાર.
મુંબઈ અને તેની આસપાસના વિસ્તારમાં અવિરત વરસાદ ચાલુ છે. હાલ નવી મુંબઇ વિસ્તારમાંથી જે તસવીરો સામે આવી રહી છે તે ચોંકાવનારી છે.
નવી મુંબઈના તુર્ભે પોલીસ સ્ટેશનમાં હાલ પાણી ભરાઈ ગયા છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે પોલીસ સ્ટેશનના દરેક રૂમમાં ૧ ફૂટ જેટલા પાણી હોવાને કારણે પોલીસ અધિકારીઓ માટે પોતાની જાતને સાચવી ને કામ કરી રહ્યા છે. જુઓ વિડિયો….
નવી મુંબઈ પોલીસ સ્ટેશન પાણીમાં તરબોળ થઈ ગયું. એક ફુટ પાણી ભરાયા જનતાના રક્ષક એવા પોલીસ પોતે જાત સાચવીને બેઠા છે જુઓ વિડિયો @MumbaiPolice #mumbai #police #policestation #rain #rainystation #heavyrain #navimumbai #policeoffice #policelife #viralvedio #water #monsoon #mumbaimonsoon pic.twitter.com/MyWmuzZrX6
— news continuous (@NewsContinuous) July 19, 2021