Site icon News Continuous Bureau | Mumbai

નવી મુંબઈ પોલીસ સ્ટેશન પાણીમાં તરબોળ થઈ ગયું. એક ફુટ પાણી ભરાયા. જનતાના રક્ષક એવા પોલીસ પોતે જાત સાચવીને બેઠા છે. જુઓ વિડિયો.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ,19 જુલાઈ  2021

Join Our WhatsApp Channel

સોમવાર.

મુંબઈ અને તેની આસપાસના વિસ્તારમાં અવિરત વરસાદ ચાલુ છે. હાલ નવી મુંબઇ વિસ્તારમાંથી જે તસવીરો સામે આવી રહી છે તે ચોંકાવનારી છે.

ગ્રાઉન્ડ ફ્લોર પર અને તેમાં પણ નીચાણવાળા વિસ્તારમાં ઘરમાં પાણી ઘૂસ્યા તે સાંભળ્યું હશે. પણ ત્રીજા માળે ઘરમાં પાણી ઘૂસ્યા તે જોયું છે? જુઓ વિડિયો… વરલી ની બીડીડી ચાલી નો

નવી મુંબઈના તુર્ભે પોલીસ સ્ટેશનમાં હાલ પાણી ભરાઈ ગયા છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે પોલીસ સ્ટેશનના દરેક રૂમમાં ૧ ફૂટ જેટલા પાણી હોવાને કારણે પોલીસ અધિકારીઓ માટે પોતાની જાતને સાચવી ને કામ કરી રહ્યા છે. જુઓ વિડિયો….

 

ISKCON Govindas FDA Action કિચનમાં ભારે ગંદકી અને નિયમોનો ભંગ જુહૂ ઇસ્કોન સ્થિત ગોવિંદાસના 3 આઉટલેટ્સનું લાયસન્સ સસ્પેન્ડ, ફૂડ સેમ્પલ્સ તપાસ હેઠળ
Lalbaugcha Raja 2026 First Look લાલબાગચા રાજા ૨૦૨૬ ફર્સ્ટ લૂક આ તારીખે થશે જાહેર ભક્તોમાં અનોખો ઉત્સાહ, જાણો આ વખતે શું હશે ખાસ
Mumbai Fake Currency Seizure મુંબઈમાં ₹૫૦૦ના દરની ₹૧૦.૬૪ લાખની બનાવટી નોટો જપ્ત ક્રાઈમ બ્રાન્ચે મહિલા સહિત બે આરોપીઓને ઝડપ્યા
DRI Gold Smuggling Mumbai Air Cargo મુંબઈ એર કાર્ગોમાંથી ₹૧.૧૦ કરોડનું દાણચોરીનું સોનું ઝડપાયું DRIએ વિદેશી સિન્ડિકેટના ૨ સાગરીતોને દબોચ્યા, ટ્રેડમિલમાં સંતાડ્યું હતું ગોલ્ડ
Exit mobile version