Site icon

આનંદો.. શરૂ થઈ ‘વોટર ટેક્સી’. હવે ગણતરીની મિનિટોમાં પહોંચી જવાશે મુંબઈથી બેલાપુર.. જાણો કેટલું હશે ભાડું

હવે માત્ર એક કલાકમાં મુંબઈથી બેલાપુર પહોંચવું શક્ય બનશે અને ગેટવે ઓફ ઈન્ડિયા અને બેલાપુર વચ્ચે વોટર ટેક્સી સેવા શરૂ કરવામાં આવી છે

Water taxi service from Belapur to Gateway of India flagged off

આનંદો.. શરૂ થઈ ‘વોટર ટેક્સી’. હવે ગણતરીની મિનિટોમાં પહોંચી જવાશે મુંબઈથી બેલાપુર.. જાણો કેટલું હશે ભાડું

News Continuous Bureau | Mumbai

હવે માત્ર એક કલાકમાં મુંબઈથી બેલાપુર પહોંચવું શક્ય બનશે અને ગેટવે ઓફ ઈન્ડિયા અને બેલાપુર વચ્ચે વોટર ટેક્સી સેવા શરૂ કરવામાં આવી છે. મુંબઈ પોર્ટ ઓથોરિટીએ નયનતારા શિપિંગ કંપનીને લક્ઝરી ક્રૂઝ સર્વિસ શરૂ કરવાની મંજૂરી આપી છે. બેલાપુરથી ગેટવે ઓફ ઈન્ડિયા સુધીની વોટર ટેક્સીના પ્રથમ રાઉન્ડનું ઉદ્ઘાટન બંદર વિકાસ મંત્રી દાદા ભુસેના હસ્તે કરવામાં આવ્યું હતું.

Join Our WhatsApp Community

દક્ષિણ મુંબઈથી નવી મુંબઈ પહોંચવામાં 2 કલાક લાગે છે. પ્રાઈવેટ કેબ લેવા માટે 500 થી 600 રૂપિયા ખર્ચ થાય છે. તેમજ ટ્રાફિકના કારણે મુસાફરોને મુશ્કેલી પડતી હતી. પરંતુ આ નવા જળમાર્ગને કારણે દક્ષિણ મુંબઈથી નવી મુંબઈનું અંતર ઘટી જશે. આ ટેક્સીનું ભાડું 350 રૂપિયા છે. વોટર ટેક્સી 200 લોકોને લઈ જઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો :  તૂર્કીમાં કુદરત રૂઠી, ભૂકંપના કારણે શહેરો કાટમાળમાં ફેરવાયા, મૃતકોની સંખ્યામાં થઈ શકે છે 8 ગણો વધારો.. WHOનો દાવો..

વોટર ટેક્સીની ટિકિટની કિંમત શું છે?

રાઉન્ડ સમય

Jammu & Kashmir: મોટા ધડાકાની હતી તૈયારી? અધધ આટલા કિલો RDX સાથે ફરીદાબાદમાં આતંકવાદી કાવતરું નિષ્ફળ, કાશ્મીર કનેક્શન બહાર આવ્યું.
D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Exit mobile version