મુંબઈ અને નવી મુંબઈ વચ્ચે દૈનિક પ્રવાસ માટે હવે વોટર ટેક્સી શરૂ થવાની છે.
મહારાષ્ટ્ર સરકાર, નવી મુંબઈ મહાનગરપાલિકા અને મુંબઇ પોર્ટ ટ્રસ્ટ આ ત્રણેય ઓથોરિટીએ ભેગા મળીને વોટર ટેક્સી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
આ વોટર ટેક્સી ને કારણે મુંબઈ થી નવી મુંબઈ માત્ર ૪૦ મિનિટમાં પહોંચી જવાશે.
