ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૯ જૂન ૨૦૨૧
બુધવાર
પશ્ચિમ નગરના અંધેરી વિસ્તારમાં જોરદાર વરસાદ પડ્યો છે. આ વરસાદને કારણે અંધેરીના માર્કેટ માં પાણી ભરાઈ ગયા છે.
મુંબઈની લાફઈલાઈન ઠપ્પ સેન્ટ્રલ અને હાર્બર રેલવે સંપૂર્ણપણે બંધ જાણો વધુ વિગત
અહીં પાણી ભરાતા રેલવે સ્ટેશન તરફ જનારા લોકોને તકલીફ નો સામનો કરવો પડી રહ્યો છે. જુઓ વિડિયો
અંધેરી માર્કેટમાં પાણી ઘૂસી ગયા, જોરદાર વરસાદને કારણે લોકો પરેશાન. જુઓ વિડિયો..#Mumbai #MumbaiWeather #Monsoon2021 #heavyrain #waterlogged #andherimarket pic.twitter.com/OXfQJ0xBIb
— news continuous (@NewsContinuous) June 9, 2021
