ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૯ જૂન ૨૦૨૧
બુધવાર
પહેલા વરસાદે મુંબઈ વાસીઓનું ટ્રાવેલિંગ મુશ્કેલીભર્યું બનાવી નાખ્યું છે.
અંધેરી વિસ્તારમાં ભારે વરસાદ પડતા સબવેમાં પાણી ભરાયા છે.
વહેલી સવારે કુર્લા વિસ્તારમાં જોરદાર વરસાદ પડ્યો જુઓ વિડિયો
અંધેરી નો સર્વે આખેઆખો પાણીમાં ડૂબી જતા અત્યારે ટ્રાવેલિંગ માટે બંધ કરી નાંખવામાં આવ્યો છે. જુઓ વિડિયો.
અંધેરી સબ વે આખેઆખો પાણી નીચે જતો રહ્યો જુઓ વિડિયો.#Mumbai #mumbaiweather #rain #monsoon #waterlogged #andheri #subway pic.twitter.com/Y1CiVlFcId
— news continuous (@NewsContinuous) June 9, 2021
