ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૯ જૂન ૨૦૨૧
બુધવાર
કાંદીવલી પશ્ચિમના ચારકોપ વિધાનસભા ક્ષેત્રમાં ચોમાસાએ પોતાનો રંગ દેખાડી દીધો છે.
સવારના સમયે ઓફિસ જનાર લોકોના હાલ-હવાલ થયા. જુઓ વિડિયો
સામાન્ય વરસાદમાં પણ અહીં રસ્તા પર પાણી ફરી વળ્યા છે. ચારકોપ ના અનેક વિસ્તારમાં અત્યારે રસ્તા પર પાણી ફરી વળ્યું છે. જુઓ વિડિયો
કાંદિવલીના ચારકોપ માટે ઠેર-ઠેર પાણી ભરાયા. જુઓ વિડિયો…
કાંદિવલીના ચારકોપ માટે ઠેર-ઠેર પાણી ભરાયા. જુઓ વિડિયો…#Mumbai #MumbaiWeather #Monsoon2021 #heavyrain #kandivali #charkop #waterlogged pic.twitter.com/ZWumGek41k
— news continuous (@NewsContinuous) June 9, 2021
