ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૯ જૂન ૨૦૨૧
બુધવાર
મુંબઈના પશ્ચિમ ઉપનગરમાં અત્યારે વરસાદ શરૂ થયો છે. આ વરસાદ શરૂ થતાની સાથે જ ઠેરઠેર પાણી ભરાવવાનુ શરૂ થઈ ગયું છે.
ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે આખેઆખો પાણીમાં ગરકાવ. જુઓ વિડિયો.
દહીસર માં ચેક નાકાથી પહેલા ફ્લાયઓવર ની નીચે અત્યારે પાણી ભરાઈ ગયું છે. જેને કારણે રસ્તે જનાર રાહગીરો ને તકલીફ પડી રહી છે.
રાબેતા મુજબ દહિસરના હાઇવે પાસેના ફ્લાયઓવર નીચે પાણી ભરાયા. જુઓ ફોટોગ્રાફ. #Mumbai #Monsoon2021 #Mumbaiwather #dahisar #waterlogged pic.twitter.com/gFbHwAHB2U
— news continuous (@NewsContinuous) June 9, 2021
