News Continuous Bureau | Mumbai
હાલ મુંબઈ શહેર(Mumbai)માં વરસાદ(rain)નું જોર યથાવત્ છે. મંગળવારે શહેરમાં વરસાદ ચાલુ રહે તેઓ મોસમ વિભાગનો વર્તારો(IMD) છે. આવા સમયે હાર્બર લાઈન(Harbour line)ના માન સરોવર રેલવે સ્ટેશન(railway station) પર એક પ્લેટફોર્મ(Platform) થી બીજા પ્લેટફોર્મ પર જવા માટે જે અંડરગ્રાઉન્ડ (Underground) રસ્તો બનાવવામાં આવ્યો છે તેમાં અડધો ફૂટ જેટલાં પાણી ભરાઈ(waterlogged) ગયા છે. લોકો આ પાણીમાંથી ચાલવા માટે મજબૂર છે. જુઓ વિડિયો.
#હાર્બર લાઈન ના #માનસરોવર #રેલ્વે સ્ટેશન ના #અંડરગ્રાઉન્ડ રસ્તામાં #પાણી ભરાયું. જુઓ #વિડિયો.#monsoon #mumbairains #heavyrain #navimumbai #harbourline #mansarovarstation #railwaystation #waterlogged pic.twitter.com/c2nwhdLc7x
— news continuous (@NewsContinuous) July 5, 2022
આ સમાચાર પણ વાંચો : નવી મુંબઈના ખાનદેશ્વર રેલ્વે સ્ટેશન પાસે લોકોને તકલીફ- રેલ્વે સ્ટેશનની અંદર અને બહાર બંને જગ્યાએ પાણી ભરાયા- જુઓ વિડિયો.
