Site icon News Continuous Bureau | Mumbai

હાર્બર લાઈનના માન સરોવર રેલ્વે સ્ટેશન ના અંડરગ્રાઉન્ડ રસ્તામાં પાણી ભરાયું- જુઓ વિડિયો

News Continuous Bureau | Mumbai

હાલ મુંબઈ શહેર(Mumbai)માં વરસાદ(rain)નું જોર યથાવત્ છે. મંગળવારે શહેરમાં વરસાદ ચાલુ રહે તેઓ મોસમ વિભાગનો વર્તારો(IMD) છે. આવા સમયે હાર્બર લાઈન(Harbour line)ના માન સરોવર રેલવે સ્ટેશન(railway station) પર એક પ્લેટફોર્મ(Platform) થી બીજા પ્લેટફોર્મ પર જવા માટે જે અંડરગ્રાઉન્ડ (Underground) રસ્તો બનાવવામાં આવ્યો છે તેમાં અડધો ફૂટ જેટલાં પાણી ભરાઈ(waterlogged) ગયા છે. લોકો આ પાણીમાંથી ચાલવા માટે મજબૂર છે. જુઓ વિડિયો.

Join Our WhatsApp Channel

 

 આ સમાચાર પણ વાંચો : નવી મુંબઈના ખાનદેશ્વર રેલ્વે સ્ટેશન પાસે લોકોને તકલીફ- રેલ્વે સ્ટેશનની અંદર અને બહાર બંને જગ્યાએ પાણી ભરાયા- જુઓ વિડિયો.

Kandivali Digital Arrest Scam કાંદિવલીના ૮૬ વર્ષીય વૃદ્ધ સાથે ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે ₹૨૫.૫૨ લાખની છેતરપિંડી, મુંબઈ સાયબર સેલે આરોપીને દબોચ્યો
Bandra Cyber Fraud બાંદ્રામાં ૭૮ વર્ષીય વૃદ્ધા સાથે નકલી વીમા પોલિસીના નામે ₹૫.૮૫ કરોડની જંગી છેતરપિંડી, સાયબર સેલમાં ફરિયાદ
Mumbai ICT College Suicide મુંબઈની જાણીતી ICT કોલેજના કેમિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ હોસ્ટેલમાં કરી આત્મહત્યા, કેમ્પસમાં ભારે શોક
Dadar Car Fire દાદર પ્લાઝા સિનેમા નજીક ફ્લાયઓવર પર ચાલુ કારમાં ફાટી નીકળી ભીષણ આગ, વાહનચાલકોમાં નાસભાગ
Exit mobile version