ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૯ જૂન ૨૦૨૧
બુધવાર
મુંબઈ શહેરના સાયન ભાગમાં અત્યારે જબરજસ્ત પાણી ભરાયું છે.
રેલવે સ્ટેશન પર પરિસ્થિતિ એવી છે કે પ્લેટફોર્મને ટ્રેક બંને પર પાણી ફરી વળ્યા છે.
મધ્ય રેલવેની અનેક ટ્રેનો રદ થઈ જતા, રેલવે સ્ટેશન પર સેંકડો લોકો ભેગા થઇ ગયા. જુઓ વિડિયો
મધ્ય રેલવેએ ટ્રેન વ્યવહાર બંધ કરી નાખ્યું છે. જુઓ વિડિયો
સાયન રેલવે સ્ટેશન પર કેડ સમા પાણી. પ્લેટફોર્મ આખું પાણીથી ઊભરાયું. જુઓ વિડિયો.#Mumbai #mumbaiweather #rain #Monsoon2021 #waterlogged #sion #railwaystation pic.twitter.com/4JE6TNVj7K
— news continuous (@NewsContinuous) June 9, 2021
