ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૯ જૂન ૨૦૨૧
બુધવાર
મુંબઈ શહેરમાં સત્તાવાર રીતે વરસાદનું આગમન થઇ ગયું છે હાલ સેન્ટ્રલ મુંબઈમાં ઘણો વરસાદ પડી રહ્યો છે.
ખાસ કરીને કુંર્લા, સાયન અને કિંગ સર્કલ વિસ્તારમાં વધારે વરસાદ પડવાને કારણે સાયન રેલવે સ્ટેશન પાસે ટ્રેક પર પાણી ફરી વળ્યા છે.
અંધેરી સબવે આખેઆખો પાણી નીચે જતો રહ્યો જુઓ વિડિયો
જોકે રેલ વ્યવહાર યોગ્ય રીતે ચાલી રહ્યો છે.
સાયન માં રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યા, જુઓ ફોટોગ્રાફ#Mumbai #mumbaiweather #rain #Monsoon2021 #waterlogged pic.twitter.com/sOEoyM5doP
— news continuous (@NewsContinuous) June 9, 2021
