ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,19 જુલાઈ 2021
સોમવાર.
ભારે વરસાદને કારણે ભીવંડી શહેરની હાલત ખસ્તા થઈ છે. શહેરની સડકો પર વરસાદનું પાણી ફેલાઈ ગયું છે અને તમામ નદી-નાળા તેમ જ ગટરો પાણીથી ઉભરાઈ ગઈ છે. શહેરના તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરેલા છે. આનો અસર ટ્રાવેલિંગ પર પડ્યો છે.
વરસાદનો અસર મુંબઇની લાઇફ લાઇન એટલે કે લોકલ ટ્રેન પર પડ્યો. સેન્ટ્રલ રેલવે ની આ સેવાઓ બંધ થઈ
શહેરની બજારો પૂરી રીતે બંધ છે તેમજ વાહન વ્યવહાર પણ થંભી ગયો છે. જુઓ વિડિયો.
