મુંબઈમાં મેઘરાજાની બેટિંગ- ધોધમાર વરસાદથી મુંબઈ થયું પાણી પાણી- અંધેરી સબ વે કરવો પડ્યો બંધ- જુઓ તસવીરો

. India to offer on-the-spot insurance to cover rising number of uninsured vehicles

કેન્દ્રની મોદી સરકાર મોટર ઇન્સ્યોરન્સને લઈ કરવા જઈ રહી છે મોટો ફેરફાર, હવે ઓન ધ સ્પોટ ચૂકવવા પડશે આના પૈસા..

News Continuous Bureau | Mumbai

ભારે વરસાદ(Heavy rain)ને કારણે મુંબઈ(Mumbai) શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવવાની પરિસ્થિતિ પેદા થઇ છે. મુંબઈના અંધેરી વિસ્તારમાં સબ વે(Andheri Subway) માં આશરે 1.5 ફૂટ જેટલા પાણી ભરાયા(waterlogged) છે. પાણી ભરાવાને કારણે ભરાવાને કારણે અંધેરી સબવે વાહનોની અવરજવર માટે બંધ છે, ટ્રાફિકને ગોખલે બ્રિજ જંક્શન થઈને SV રોડ તરફ વાળવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

 

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં મોટી દુર્ઘટના- શહેરના આ વિસ્તારમાં મકાનની છત થઇ ધરાશાયી- બે લોકોના નિપજ્યા મોત  

તો બીજી તરફ દક્ષિણ મુંબઈ(South Mumbai)ના હિંદમાતા જંકશન(Hindmata Junction) પર 0.5 ફૂટ પાણી ભરાઈ જવાથી ટ્રાફિક ધીમો પડી ગયો છે. મહાલક્ષ્મી જંકશન, તારદેવ ખાતે પાણી ભરાવા(Waterlogging)ને કારણે વાહનોની અવરજવર ધીમી છે. આ ઉપરાંત હાજી અલી તરફ જતો ટ્રાફિક પણ ધીમો પડ્યો છે.

Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Mumbai Pollution: પ્રદૂષણ પર BMCનો એક્શન પ્લાન: મુંબઈમાં હવા પ્રદૂષણ મામલે 36 સ્થળોની તપાસ, કોર્ટમાં રજૂ થયો વિગતવાર રિપોર્ટ
BMC Elections: મુંબઈના ભવિષ્યનો ફેંસલો! BMC ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને મતગણતરી
Maharashtra Weather:મહારાષ્ટ્રમાં ભારે શીત લહેર! પારો ૫C નીચે ગગડ્યો
Exit mobile version