Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં ભારે વરસાદના કારણે ટ્રાફિક જામની સ્થિતિ- વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર લાગી વાહનોની લાંબી કતારો- જુઓ વિડીયો 

News Continuous Bureau | Mumbai

મુંબઈ(Mumbai) સહિત મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ(Heavy rain) પડી રહ્યો છે. જોકે મુંબઈમાં આજે સવારથી વરસાદનું જોર વધવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા છે. આ ઉપરાંત વરસાદી માહોલ સાથે વિઝિબ્લીટી(Visibility) પણ ઘટી છે. વિઝિબ્લીટી ઘટતા વાહનચાલક હેડલાઈટ ચાલુ કરી વાહન ચલાવવા મજબૂર બન્યા છે. પશ્ચિમી ઉપનગરોથી મુંબઈ શહેરમાં આવતા પશ્ચિમ એક્સપ્રેસ વે(Western Expressway) પર ભારે ટ્રાફિક(Traffic Jam)ની ભીડ જોવા મળી રહી છે. ધીમી ગતિએ ચાલતા વાહનોને કારણે આજે ઘણાને કામ પર પહોંચવામાં મોડું થઈ રહ્યું છે. જુઓ વિડીયો.. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : અંધેરી સબ-વે તરફ જનારા માટે મહત્વના સમાચાર- અહીં ભરાયા છે આટલા ફૂટ પાણી- જાણો વિગત

Bandra Demolition Threat Case પાકિસ્તાની નંબરથી મળેલી ધમકીનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે સતારામાંથી આરોપીને દબોચ્યો, PoK લિંકથી તપાસ તેજ!
Borivali Investment Scam રોકાણના નામે વૃદ્ધા સાથે ₹૪૭ લાખની ઠગાઈ ૩ મહિનાથી ફરાર આરોપી જેલભેગો, કસ્તુરબા માર્ગ પોલીસને મળી સફળતા
Thane Wanted Housebreaker ઘરફોડ ચોરીના ૧૫ ગુનામાં વોન્ટેડ રીઢો ગુનેગાર ૩ વર્ષ પછી ગુજરાતમાંથી ઝડપાયો થાણે ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા
Khar Modeling Sex Racket Busted ખારમાં મોડલિંગની આડમાં ચાલતું સેક્સ રેકેટ ઝડપાયું મહિલા દલાલની ધરપકડ, પોલીસે સંઘર્ષ કરતી મોડલને કરાવી મુક્ત
Exit mobile version