Site icon News Continuous Bureau | Mumbai

નોકરિયાતોને આજે ફરી લાગશે લેટમાર્ક.. પીક અવર્સ દરમિયાન જ આ રેલવેની લોકલ ટ્રેનો 10 થી 15 મિનિટ દોડી રહી છે મોડી

ઠંડી અને ધુમ્મસના ( fog )  કારણે ટ્રેનની ( local trains ) અવરજવરમાં અસર થઈ રહી છે. ધુમ્મસના કારણે ગુજરાતથી મુંબઈ તરફ આવતી લાંબા અંતરની ટ્રેનો મોડી દોડી રહી છે, પરિણામે મુંબઈની લોકલ ટ્રેનો પર તેની અસર પડી છે.

Mumbai local : Western Railway Canceled 250 Locals For 10 Days due to this reason

Mumbai local : Western Railway Canceled 250 Locals For 10 Days due to this reason

News Continuous Bureau | Mumbai

ઠંડી અને ધુમ્મસના ( fog )  કારણે ટ્રેનની ( local trains ) અવરજવરમાં અસર થઈ રહી છે. ધુમ્મસના કારણે ગુજરાતથી મુંબઈ તરફ આવતી લાંબા અંતરની ટ્રેનો મોડી દોડી રહી છે, પરિણામે મુંબઈની લોકલ ટ્રેનો પર તેની અસર પડી છે. પશ્ચિમ રેલવેના ( Western Railway ) રૂટ પરની ચર્ચગેટ તરફ આવતી લોકલ ટ્રેનો પણ હાલમાં 10 થી 15 મિનિટ મોડી દોડી ( runnig late )  રહી છે. જેથી સવારે ઓફિસ જવા નીકળતા નોકરિયાતોને ભારે અગવડતા વેઠવી પડી રહી હોવાનું જોવા મળી રહ્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો:  મુંબઈ મહાનગરપાલિકામાં રાડો… આ જૂથે પક્ષ કાર્યાલય પર કબજો જમાવતા શિંદે જૂથ અને ઠાકરે જૂથ આમને સામને.. જુઓ વિડીયો

MPSC Paper Leak Mumbai Crime Branch એમપીએસસી પેપર લીક પ્રકરણમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વધુ એક વોન્ટેડ આરોપીને ઝડપ્યો, કુલ ધરપકડ ૧૨ પર પહોંચી
Colaba Businessman Share Trading Fraud શેર ટ્રેડિંગના નામે સાયબર ગઠિયાઓએ કોલાબાના વેપારી અને સાથીદાર સાથે ₹૪.૯૨ કરોડની છેતરપિંડી આચરી
Kurla Minor Murder Case પિતાના મિત્રએ ૧૭ વર્ષીય સગીરાનું ગળું દબાવી કરી હત્યા છેડતીનો વિરોધ કરતાં વેલણ વડે કર્યો જીવલેણ હુમલો
Ambernath Infant Kidnapping Solved અંબરનાથમાં ૨૫ દિવસના નવજાત શિશુનું અપહરણ પોલીસે માત્ર ૪ કલાકમાં બાળકને છોડાવ્યું, ૪ મહિલા સહિત ૫ આરોપીઓ ઝડપાયા
Exit mobile version