Site icon

મુંબઈગરા છે જે સુધરવાનું નામ જ લેતા નથી..વેસ્ટર્ન રેલવેમા માસ્ક વગરના પ્રવાસીઓ પાસેથી વસૂલ્યો આટલો દંડ.. જાણો વિગતે

Wear masks in crowded place says niti ayog

કડક પ્રતિબંધોનો દોર પાછો આવ્યો? ઈન્ફલ્યુએન્ઝા વાયરસના વધતા કેસ વચ્ચે નીતિ આયોગે લોકોને કરી આ અપીલ..

News Continuous Bureau Mumbai 

મુંબઈમાં કોરોના નિયંત્રણમાં આવવાની સાથે જ મુંબઈગરા બેફિકર થઈ ગયા છે. લોકોએ માસ્ક પહેરવાનું છોડી દીધું છે. વેસ્ટર્ન રેલવેમાં માસ્ક વગર લોકલ ટ્રેનમાં પ્રવાસ કરનારા લોકો પાસેથી 35.45 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

Join Our WhatsApp Community

વેસ્ટર્ન રેલવે દ્વારા ટિકિટ વગરના અને રેલવેના નિયમોનું ઉલ્લંઘન કરી પ્રવાસ કનારા મુસાફરો સામે નિયમિત ઝુંબેશ હાથ ધરાય છે. એપ્રિલ 2021થી ફેબ્રુઆરી 2022 સુધીના સમયગાળામાં ગેરકાયદે રીતે પ્રવાસ કરનારા પાસેથી વેસ્ટર્ન રેલવેએ 94.21 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. જેમાં 35.45 લાખ માસ્ક વગરના લોકો પાસેથી દંડ વસૂલ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : લો બોલો… મુંબઈગરા છે જે સુધરવાનું નામ લેતા નથી. એક જ દિવસમાં આટલા મોટરિસ્ટો ટ્રાફિકનું ઉલ્લંઘન કરતા પકડાયા; જાણો વિગતે

વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન ઓફિસર સુમીત ઠાકુરના જણાવ્યા મુજબ એપ્રિલ 2021થી ફેબ્રુઆરી 2022 સુધીના સમયગાળામાં 15.92 લાખ કેસ ટિકિટ વગર અને અન્ય નિયમોનું ઉલ્લંઘન કરી પ્રવાસ કરનારા સામે નોંધાયા હતા. જેમાં દિવ્યાંગોના ડબ્બામાં પ્રવાસ કરવો, લગેજની ટિકિટ લીધા વગર પ્રવાસ કરવો, ફેરિયા પાસેથી દંડ વસૂલવા વગેરેનો સમાવેશ થાય છે.

Mumbai crime branch: મુંબઈમાં ₹૩ કરોડના પ્રતિબંધિત હુક્કા ફ્લેવર્સની દાણચોરી કરતો વેપારી ઝડપાયો
Thane Crime: થાણેમાં મોટો ચૂનો: કાપડના વેપારીઓ સાથે ₹અઢી કરોડની છેતરપિંડી, માલ લઈ આરોપી ફરાર, વેપારી જગતમાં ખળભળાટ.
Mumbai Crime: મુંબઈમાં કરુણ ઘટના: ચોરીના ખોટા આરોપથી દબાયેલી નોકરાણીએ કરી આત્મહત્યા, તણાવ હેઠળ અંતિમ પગલું
Kalagurjari Foundation: કલાગુર્જરી ( સ્થાપક સંસ્થા) ની નવી શ્રેણી ‘ઉબરો’નો પ્રથમ કાર્યક્રમ શનિવારે સાંજે
Exit mobile version