Site icon

આવતી કાલે બોરીવલી થી ગોરેગામ વચ્ચે જમ્બો બ્લોક. જાણો વિગત અહીં.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 22 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

શનિવાર.

ટ્રેક, સિગ્નલિંગ સિસ્ટમ અને ઓવરહેડ સાધનોની જાળવણી માટે પશ્ચિમ રેલવે દ્વારા જમ્બો બ્લોકની જાહેરાત કરવામાં આવી છે. 

આ જમ્બો બ્લોક રવિવાર, 23મી જાન્યુઆરી, 2022ના રોજ સવારે 10.00 કલાકથી 3.00 કલાક સુધી અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પર રાખવામાં આવ્યો છે. 

બ્લોક દરમિયાન, તમામ ટ્રેનો બોરીવલી અને ગોરેગાંવ વચ્ચે ધીમી લાઇન પર ચલાવવામાં આવશે. તો કેટલીક ઉપનગરીય ટ્રેનો રદ રહેશે. 

આ અંગેની વિગતવાર માહિતી તમામ સ્ટેશનોના સ્ટેશન માસ્ટર્સ પાસે ઉપલબ્ધ રહેશે.

મોટા સમાચાર : ગ્રાન્ટ રોડમાં ફાટી નિકળેલી આગ માં 3 ના મૃત્યુ. 6 ને હોસ્પીટલ માં દાખલ કરાયા. જુઓ લેટેસ્ટ ફોટો. જાણો વિગત….

Mumbai Airport: ફેક આઈડી પર ‘ઓલા’ કેબ ચલાવવાનું રેકેટ ઝડપાયું; સહાર પોલીસે ડ્રાઈવરની કરી ધરપકડ.
Bandra Railway Station: SRPF જવાનની પિસ્તોલ ચોરનાર આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો.
Malad Share Broker Threatened for ₹5 Crore Ransom: મલાડ: શેર બ્રોકર પાસે ₹૫ કરોડની ખંડણીની માંગ; વિદેશથી ધમકીભર્યો કોલ આવતા ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં.
High Voltage Drama at Santacruz Police Station: સાંતાક્રુઝ: ગર્લફ્રેન્ડની ફરિયાદથી ઉશ્કેરાયેલા પ્રેમીનો પોલીસ સ્ટેશનમાં હંગામો, સરકારી પ્રિન્ટર તોડ્યું અને પોલીસ સાથે કરી ગેરવર્તણૂક.
Exit mobile version