Site icon

અટેંશન મુંબઈકર્સ.. પશ્ચિમ રેલવેના આ સ્ટેશનો વચ્ચે આવતીકાલે રહેશે પાંચ કલાકનો જમ્બો બ્લોક.. ટ્રેનોને થશે અસર..

ટ્રેક, સિગ્નલિંગ અને મેઇન્ટેનન્સ રિપેર કામ માટે, રવિવારે (26 ફેબ્રુઆરી 2023) પશ્ચિમ રેલવે પર સાંતાક્રુઝથી ગોરેગાંવ સ્ટેશનો વચ્ચે અપ અને ડાઉન એક્સપ્રેસ લાઇન પર જમ્બો બ્લોક લેવામાં આવશે. રવિવારે સવારે 10.00 થી બપોરે 3.00 વાગ્યા સુધી 5 કલાકનો બ્લોક રહેશે. પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે એક પ્રેસ રિલીઝ દ્વારા આ માહિતી આપી છે.

WR announces jumbo block on Borivali and Jogeshwari station on March 26

આવતીકાલે, પશ્ચિમ રેલવે લાઇન પર બોરીવલી-જોગેશ્વરી વચ્ચે રહેશે પાંચ કલાકનો જમ્બો બ્લોક..

News Continuous Bureau | Mumbai

ટ્રેક, સિગ્નલિંગ અને મેઇન્ટેનન્સ રિપેર કામ માટે, રવિવારે (26 ફેબ્રુઆરી 2023) પશ્ચિમ રેલવે પર સાંતાક્રુઝથી ગોરેગાંવ સ્ટેશનો વચ્ચે અપ અને ડાઉન એક્સપ્રેસ લાઇન પર જમ્બો બ્લોક લેવામાં આવશે. રવિવારે સવારે 10.00 થી બપોરે 3.00 વાગ્યા સુધી 5 કલાકનો બ્લોક રહેશે. પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે એક પ્રેસ રિલીઝ દ્વારા આ માહિતી આપી છે.

Join Our WhatsApp Community

ગોરેગાંવ અને સાંતાક્રુઝ સ્ટેશનો વચ્ચે, બ્લોક સમયગાળા દરમિયાન એક્સપ્રેસ ટ્રેનો સ્લો રૂટ પર ચલાવવામાં આવશે. તેમજ બોરીવલીથી કેટલીક ટ્રેનો માત્ર ગોરેગાંવ સુધી જ ચલાવવામાં આવશે. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. રેલવે પ્રશાસને મુસાફરોને આની નોંધ લેવા અને સહકાર આપવા અપીલ કરી છે.

આ સમાચાર પણ વાંચો :  PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટનો રસ્તો સાફ, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર બોમ્બે હાઈકોર્ટના આ ચુકાદાને મળી સુપ્રીમ મંજૂરી

lalbagh cha raja: લાલબાગ ચા રાજા ના વિસર્જન મુદ્દે થયો વિવાદ, મંડળે આ લોકો સામે બદનક્ષીનો દાવો ઠોકવાનો કર્યો નિર્ણય,જાણો સમગ્ર મામલો
Cooper Hospital rats: કૂપર હોસ્પિટલમાં ઉંદરના ત્રાસની સમસ્યાઓ પર ફરિયાદ મળતા પાલિકા સફાળી જાગી. હવે ઉંદર પકડવાના કામમાં વ્યસ્ત.
Mumbai Reservoirs Full: મુંબઈના જળાશયોમાં જળસંગ્રહ વિક્રમી સપાટીએ, નાગરિકોની પાણીની ચિંતા હળવી
Mumbai Pawai: મુંબઈના પવઈ વિસ્તારમાં નશામાં ધૂત શખ્સે મહિલા ડોક્ટર પર હુમલો કર્યો. ગાડીને નુકસાન પહોંચાડ્યું
Exit mobile version