Site icon

આજે ગુજરાતના આ સ્ટેશન વચ્ચે પાવર બ્લોક- મુંબઈ-ગુજરાત વચ્ચે દોડતી અનેક ટ્રેનોને થશે અસર- જાણો વિગતે

આ સમાચાર પણ વાંચો :

મુસાફરોની સુવિધામાં વધારો.. પશ્ચિમ રેલ્વે છાયાપુરી/વડોદરા સ્ટેશનો પર ડાયવર્ટ કરાયેલી આ ટ્રેનોને સ્ટોપેજ અપાયા… જાણો ટ્રેનોની યાદી અહીં..

News Continuous Bureau | Mumbai 

વેસ્ટર્ન રેલવે(Western Railway) દ્વારા આજે ગુજરાતના(Gujarat) પારડી(Pardi) અને અતુલ સ્ટેશન(Atul Station) વચ્ચે ટ્રાફિક અને પાવર બ્લોક(Traffic and power block) હાથ ધરવામાં આવ્યો છે. તેને કારણે કેટલીક પશ્ચિમ રેલ્વેની ટ્રેનો પ્રભાવિત થશે. જેમાં કેટલીક ટ્રેનો રદ થશે. કેટલીક ટૂંકાવી દેવામા આવશે તો અમુકને રેગ્યુલેટ કરવામાં આવશે.

Join Our WhatsApp Community

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી(Public relations officer) સુમિત ઠાકુર(Sumit Thakur) દ્વારા જારી કરવામાં આવેલી પ્રેલ રિલિઝ મુજબ, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

ટ્રેન નંબર 09153 ઉમરગામ રોડ – વલસાડ મેમુ,  ટ્રેન નંબર 09154 વલસાડ – ઉમરગામ રોડ મેમુ આ બંને ટ્રેનો રદ થશે.

આજે અમુક ટ્રેનો ટૂંકાવી દેવામાં આવવાની છે, જેમાં  ટ્રેન નંબર 09085 બોરીવલી – વલસાડ મેમુ પારડી ખાતે ટર્મિનેટ થશે અને પારડી અને વલસાડ વચ્ચે રદ રહેશે.

અમુક ટ્રેનોને રેગ્યુલેટ કરવામાં આવશે, જેમાં ટ્રેન નંબર 09724 બાંદ્રા ટર્મિનસ(Bandra Terminus) – જયપુર સમર સ્પેશિયલ 1.50 કલાક માટે,  ટ્રેન નંબર 19015 મુંબઈ સેન્ટ્રલ – પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 1.40 કલાક માટે રેગ્યુલેટ કરવામાં આવશે.  ટ્રેન નંબર 12471 બાંદ્રા ટર્મિનસ – શ્રી માતા વૈષ્ણો દેવી કટરા સ્પેશિયલ ટ્રેન 1.15 કલાક માટે  ટ્રેન નંબર 12925 બાંદ્રા ટર્મિનસ – અમૃતસર પશ્ચિમ એક્સપ્રેસ 40 મિનિટ માટે ટ્રેન નંબર 22451 બાંદ્રા ટર્મિનસ – ચંદીગઢ સુપરફાસ્ટ એક્સપ્રેસ 30 મિનિટ માટે ટ્રેન નંબર 12926 અમૃતસર – બાંદ્રા ટર્મિનસ પશ્ચિમ એક્સપ્રેસ 2.40 કલાક માટે રેગ્યુલેટ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : લો બોલો- કુર્લામાં પોલીસના જ ઘરના તાળા તૂટ્યાં. પિસ્તોલ સહિત લાખોની મત્તાની લૂંટ- જાણો વિગતે

 ટ્રેન નંબર 22954 અમદાવાદ – મુંબઈ મધ્ય ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ(Superfast Express) 2.40 કલાક માટે  ટ્રેન નંબર 22475 હિસાર – કોઈમ્બતુર એક્સપ્રેસ(Coimbatore Express) 2 કલાક માટે  ટ્રેન નંબર 12472 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન 1.20 કલાક માટે રેગ્યુલેટ કરવામાં આવશે.

 ટ્રેન નંબર 19016 પોરબંદર – મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 35 મિનિટ માટે  ટ્રેન નંબર 12912 હરિદ્વાર – વલસાડ સુપરફાસ્ટ એક્સપ્રેસ 30 મિનિટ માટે ટ્રેન નંબર 15067 ગોરખપુર – બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 30 મિનિટ માટે અને  ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ-રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ 20 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
 

Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
Exit mobile version