Site icon

લોકલ ટ્રેન યાત્રી કૃપયા રેલવે યાત્રી ધ્યાન દે, પશ્ચિમ રેલવેના સાંતાક્રુઝ અને ગોરેગાંવ સ્ટેશનો પર આજે આટલા કલાકનો રહેશે નાઈટ બ્લોક.. જાણો વિગત 

 News Continuous Bureau | Mumbai

ટ્રેક(Railway Track), સિગ્નલિંગ સિસ્ટમ(Signaling system) અને ઓવરહેડ સાધનોની(Overhead equipment) જાળવણી માટે પશ્ચિમ રેલવે(Western Railway) દ્વારા સાંતાક્રુઝ(Santa Cruz) અને ગોરેગાંવ સ્ટેશનો(Goregaon station) વચ્ચે નાઈટ બ્લોકની(night Block) જાહેરાત કરવામાં આવી છે. 

Join Our WhatsApp Community

આ નાઈટ બ્લોક શનિવારે રાતે સાંતાક્રુઝ અને ગોરેગાંવ સ્ટેશનની વચ્ચે અપ એન્ડ ડાઉન ફાસ્ટ લાઈનમાં રાતના 12.00 વાગ્યાથી રવિવારે સવારના 4.30 વાગ્યા સુધી બ્લોક લેવામાં આવશે. 

બ્લોક દરમિયાન ફાસ્ટ લાઇનની લોકલ ટ્રેનોને(local trains) સ્લો લાઈનમાં ડાયવર્ટ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  લોકલ ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે મહત્વના સમાચાર – આવતી કાલે હાર્બર રેલવેના આ સ્ટેશનની વચ્ચે 6 કલાકનો મેગા બ્લોક.. જાણો વિગત અહીં..

BMC Elections 2026: મુંબઈ મહાપાલિકા પર કબજો મેળવવા મહાયુતિનો માસ્ટર પ્લાન, આજે સીટ વહેંચણી પર થશે અંતિમ મંથન
Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Mumbai Pollution: પ્રદૂષણ પર BMCનો એક્શન પ્લાન: મુંબઈમાં હવા પ્રદૂષણ મામલે 36 સ્થળોની તપાસ, કોર્ટમાં રજૂ થયો વિગતવાર રિપોર્ટ
BMC Elections: મુંબઈના ભવિષ્યનો ફેંસલો! BMC ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને મતગણતરી
Exit mobile version