Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ-પશ્ચિમ ઉપનગરમાં નોંધાયો આટલો વરસાદ-જાણો આંકડા અહીં 

News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેરમાં(Mumbai) આજે સવારથી મુશળધાર વરસાદ(Heavy rainfall) પડી રહ્યો છે.

Join Our WhatsApp Channel

આજે સવારના 8 વાગ્યાથી 11 વાગ્યા સુધીના ત્રણ કલાકમાં પશ્ચિમ ઉપનગરમાં(western suburbs) જુદા જુદા વિસ્તારમાં સાડવામાં આવેલા વરસાદ માપક યંત્રમાં(Rain gauge) સરેરાશ સવા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

દરમિયાન બાંદ્રા ફાયર સ્ટેશને(Bandra Fire Station) 50mm વરસાદ નોંધ્યો છે. 

મરોલ ફાયર સ્ટેશને(Marol fire station) 47mm વરસાદ નોંધ્યો છે.

આ ઉપરાંત કે ઇસ્ટ વોર્ડ ઓફિસે(East Ward Office) 45mm વરસાદ નોંધ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ-પૂર્વ ઉપનગરમાં નોંધાયો આટલો વરસાદ- જાણો આંકડા અહીં 

MPSC Paper Leak Mumbai Crime Branch એમપીએસસી પેપર લીક પ્રકરણમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વધુ એક વોન્ટેડ આરોપીને ઝડપ્યો, કુલ ધરપકડ ૧૨ પર પહોંચી
Colaba Businessman Share Trading Fraud શેર ટ્રેડિંગના નામે સાયબર ગઠિયાઓએ કોલાબાના વેપારી અને સાથીદાર સાથે ₹૪.૯૨ કરોડની છેતરપિંડી આચરી
Kurla Minor Murder Case પિતાના મિત્રએ ૧૭ વર્ષીય સગીરાનું ગળું દબાવી કરી હત્યા છેડતીનો વિરોધ કરતાં વેલણ વડે કર્યો જીવલેણ હુમલો
Ambernath Infant Kidnapping Solved અંબરનાથમાં ૨૫ દિવસના નવજાત શિશુનું અપહરણ પોલીસે માત્ર ૪ કલાકમાં બાળકને છોડાવ્યું, ૪ મહિલા સહિત ૫ આરોપીઓ ઝડપાયા
Exit mobile version