Site icon

મોટા સમાચાર : બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને ખખડાવી. જો બે વેક્સિન પછી પણ ઘરે રહેવાનું હોય તો વેક્સિન શું કામ આપી? ટ્રેનનો ચાલુ કરો.. જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 2 ઓગસ્ટ, 2021

Join Our WhatsApp Community

સોમવાર

 

બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારને સારી પેઠે ખખડાવી છે. આજે બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એ લોકલ ટ્રેનમાં સામાન્ય માણસ ની એન્ટ્રી સંદર્ભે સુનાવણી કરતા કડક ટિપ્પણી કરી હતી. બોમ્બે હાઈકોર્ટે રાજ્ય સરકારને પ્રશ્ન પૂછ્યો હતો કે જો બે વેકસીન લીધા પછી પણ લોકોએ પોતાના ઘરે બેસવાનું હોય તો પછી લોકોને બે વેક્સિન આપવાની જરુર શું હતી? હવે આ સંદર્ભે રાજ્ય સરકાર આગામી સુનાવણી દરમિયાન પોતાનો જવાબ નોંધાવશે.

લૉકડાઉનના નિયમો હળવા કરવા સંદર્ભે BMCએ રાજ્ય સરકાર પર જવાબદારી નાખી; જાણો શું કહ્યું? જાણો વિગત

આમ રાજ્ય સરકાર તરફ લોકલ ટ્રેનના દરવાજા ખોલવા માટે ચારે તરફથી દબાણ આવી રહ્યું છે.

Mumbai Traffic Police :મુંબઈ ટ્રાફિક પોલીસની લાલ આંખ: એક જ મહિનામાં ₹7.72 કરોડનો દંડ વસૂલ્યો
Navi Mumbai:રબાળે MIDC: જેસીબી વડે MTNL કેબલ ચોરતી ગેંગ ઝડપાઈ; ₹26 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
Major Gold Haul :મુંબઈ એરપોર્ટ પર ગોલ્ડ સ્મગલિંગનો પર્દાફાશ: ₹38 કરોડનું સોનું જપ્ત, નૈરોબીથી આવેલી 26 મહિલાઓ ઝડપાઈ
Filmy Robbery in Kurla: કુર્લામાં ફિલ્મી ઢબે લૂંટ: ‘નકલી પોલીસ’ બની આવેલી ટોળકીએ જ્વેલરને ₹15 લાખમાં નવડાવ્યો
Exit mobile version