Site icon

ઑડ અને ઇવન યોજના : શું આ યોજનાથી ભીડ વધશે? શું સોશિયલ ડિસ્ટન્સના નિયમનો ભંગ થશે? આ રહ્યો જવાબ…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

મુંબઈ શહેરમાં દુકાનો માટે ઑડ અને ઇવનની યોજના લાગુ કરવામાં આવી છે. આ યોજના મુજબ એક રસ્તા પર એક બાજુએ દુકાનો ખુલ્લી રહેશે જ્યારે બીજી બાજુ એ બંધ રહેશે. આ પરિસ્થિતિમાં ઓછી દુકાનો ખૂલી રહેવાને કારણે લોકોની ભીડ એકઠી થશે. ઓછા વિકલ્પ હોવાને કારણે એક જ જગ્યા પર વધુ લોકો ભેગા થશે.

દુકાનો ખૂલશે પણ શૉપિંગ મૉલ અને શૉપિંગ સેન્ટર બાબતે શું? આ રહ્યો જવાબ…

પરિણામ સ્વરૂપ સોશિયલ ડિસ્ટન્સનો નિયમ ભંગ થશે અને મુંબઈ મહાનગરપાલિકાના માર્શલ દંડ વસૂલવા માટે આવી જશે.

34 Walkathons: સાંસદ ક્રીડા મહોત્સવ 2025ના ભાગરૂપે આજે ઉત્તર મુંબઈમાં કુલ 34 વોકેથોન યોજાઈ
Mumbai Monorail: મુંબઈમાં મોટો ખતરો: મોનોરેલ પાટા પરથી ઉતરી, પ્રથમ ડબ્બો હવામાં લટક્યો! જુઓ આઘાતજનક વિડિયો
Mumbai airport currency seizure: મુંબઈ એરપોર્ટ પર ૮૭ લાખનું વિદેશી ચલણ ટ્રોલી બેગમાં છુપાવેલું ઝડપાયું
Akasa Air emergency exit: ટેકઓફ પહેલા ઇમરજન્સી એક્ઝિટ ખોલવાનો પ્રયાસ: વારાણસી-મુંબઈ અકાસા એરની ફ્લાઇટમાં હોબાળો
Exit mobile version