Site icon

અલ્ટામાઉન્ટ રોડનું આ બિલ્ડિંગ થઈ ગયું સીલ,  આ બિલ્ડિંગમાં છે બૉલિવુડના પ્રખ્યાત અભિનેતાનું ઘર ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો      

મુંબઈ,13 જુલા,ઈ 2021

Join Our WhatsApp Community

મંગળવાર 

દક્ષિણ મુંબઈના પોશ એરિયા અલ્ટામાઉન્ટ રોડ પર આવેલા પૃથ્વી ઍપાર્ટમેન્ટની A વિંગને મુંબઈ પાલિકાના D વૉર્ડે સીલ કરી નાખ્યું છે. આ જ બિલ્ડિંગમાં આવેલી B વિંગમાં ફિલ્મ અભિનેતા સુનીલ શેટ્ટીનું ઘર આવેલું છે.

કોરોનાનો દર્દી મળી આવતાં પાલિકાએ આ બિલ્ડિંગને સીલ કરી નાખ્યું હતું. સુનીલ શેટ્ટીનું ઘર અહીં હોવાથી બૉલિવુડમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. જોકે સુનીલ શેટ્ટી મુંબઈની બહાર હોવાનું અને તેનો પરિવાર સુરક્ષિત હોવાનું તેમના પરિવારે જણાવ્યું હતું. એથી બૉલિવુડે રાહત અનુભવી હતી.

ખતરાની ઘંટી વાગી ગઈ!! શું દેશમાં શરૂ થઈ ચૂકી છે કોરોનાની ત્રીજી લહેર? દેશના વરિષ્ઠ વૈજ્ઞાનિકે કર્યો આ  ચિંતાજનક દાવો ; જાણો વિગતે

અહીં ઉલ્લેખનીય છે મુંબઈમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી છે. છતાં મુંબઈના અમુક વિસ્તારમાં હજી પણ કોરોનાના દર્દી નોંધાઈ રહ્યા છે. હાલ D વૉર્ડનો કોવિડ ગ્રોથ-રેટ 0.07 ટકા  હોવાનું આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પ્રશાંત ગાયકવાડે જણાવ્યું હતું

BMC Job Scam Mumbai: BMCમાં નોકરીના બહાને શિક્ષિત યુવાનો સાથે ₹૨૩.૪૩ લાખની ઠગાઈ; નકલી આઈડી કાર્ડ અને લેટર્સ પધરાવ્યા
Bhandup Fire : ભાંડુપ સ્ટેશન રોડ પર દુકાનોમાં ભીષણ આગ: ધુમાડાના ગોટાથી વિસ્તારમાં ભયનો માહોલ, ફાયર બ્રિગેડની કામગીરી ચાલુ
Mystery Death:જગજીવન રામ હોસ્પિટલના રૂમમાંથી મહિલા ડોક્ટરની લાશ મળી; રહસ્યમય સંજોગોમાં મોત
Dahisar Murder Case: બાઇક પાર્કિંગના વિવાદમાં યુવકની કરપીણ હત્યા; પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યો
Exit mobile version