Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈના રેલવે સ્ટેશન પર યુવતીએ કર્યો જબરદસ્ત ડાન્સ, ‘લેકે પહેલા પહેલા પ્યાર’ ડાન્સ સ્ટેપ્સ જોઈ યુઝર્સ થયા દીવાના.. જુઓ વિડીયો

મુંબઈ ના રેલવે સ્ટેશન પર યુવતીએ કર્યો જબરદસ્ત ડાન્સ, 'લેકે પહેલા પહેલા પ્યાર' ડાન્સ સ્ટેપ્સ જોઈ યુઝર્સ થયા દીવાના.. જુઓ વિડીયો

મુંબઈ ના રેલવે સ્ટેશન પર યુવતીએ કર્યો જબરદસ્ત ડાન્સ, 'લેકે પહેલા પહેલા પ્યાર' ડાન્સ સ્ટેપ્સ જોઈ યુઝર્સ થયા દીવાના.. જુઓ વિડીયો

  News Continuous Bureau | Mumbai

લોકો અવારનવાર સોશિયલ મીડિયા પર તેમના ડાન્સિંગ અને અલગ-અલગ પ્રતિભાના વીડિયો શેર કરે છે. જેમાં કેટલાક એવા હોય છે જે લોકોના દિલ-દિમાગ છવાઈ જાય છે. જેની પ્રતિભા માત્ર લોકોને પ્રભાવિત જ નથી કરતી  પરંતુ તે પોતે જ એવું કંઈક કરવા પ્રેરિત થવા લાગે છે. મુંબઈ રેલવે સ્ટેશન પર જબરજસ્ત ડાન્સ કરતી યુવતીનો વીડિયો કંઈક આવો જ છે. જેને જોઈને તમે તેના વખાણ કર્યા વગર રહી શકશો નહીં.

Join Our WhatsApp Channel

ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ _theshreyasingh_official પર શેર કરવામાં આવેલા વીડિયોમાં મુંબઈ રેલવે સ્ટેશન પર એક છોકરી જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળી રહી છે. ‘લેકે પહેલે પ્યાર’ ગીત પર છોકરીના કિલર ડાન્સ મૂવ્સ  જોઈને લોકોએ ‘જબરદસ્ત’ કહ્યું. આ વીડિયોને 66 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

આ સમાચાર પણ વાંચો: અંકલ એમ ને મોંઘવારી નડી ગઈ: આર્થિક સંકટને કારણે જો બિડેને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ રદ કર્યો

રેલ્વે સ્ટેશન પર છોકરીએ કર્યો અદ્ભુત ડાન્સ

ડાન્સ કરતી યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. છોકરીની જબરદસ્ત ડાન્સ મૂવ્સ, એક્સપ્રેશન્સ, ફ્લેક્સિબલ કમર તમને તેના દિવાના બનાવી દેશે.  ક્લિપમાં યુવતી એક પ્રોફેશનલ ડાન્સરની જેમ તેના સ્ટેપ્સ કરી રહી છે. નૃત્ય, અભિવ્યક્તિ અને આત્મવિશ્વાસની વાત કરીએ તો છોકરીને પૂરા માર્ક્સ મળવા જોઈએ.

 

Tiger Shroff Firing Investigation કરનાલથી મુંબઈ સુધીનું હવાલાUPI નેટવર્ક બેનકાબ, બિશ્નોઈ ગેંગે શૂટર્સને ફંડિંગ પૂરું પાડવા રિક્ષાચાલકોના બેંક એકાઉન્ટ્સનો કર્યો ઉપયોગ
Central Railway Platform Ticket Restriction મધ્ય રેલવેનો મોટો નિર્ણય તહેવારોની ભીડ નિયંત્રિત કરવા મુખ્ય સ્ટેશનો પર આ તારીખ સુધી પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ
Ticket Checker Attacked on Mumbai Local અંધેરી રેલવે સ્ટેશન પર હાઈડ્રામા વિરાર ફાસ્ટ લોકલમાં ટિકિટ વગર ઝડપાયેલી મહિલાએ લેડી TCને લોહીલુહાણ કરી નાખી
Borivali BEST Depot Plot Demolition બોરીવલી પૂર્વમાં BEST બસ ડેપોના અનામત પ્લોટ પર પાલિકાનું બુલડોઝર ફર્યું ૨૭ ગેરકાયદે કોમર્શિયલ બાંધકામો જમીનદોસ્ત
Exit mobile version