News Continuous Bureau | Mumbai
મળતી માહિતી મુજબ મુંબઈના(Mumbai) ગોરાઈ-ચારકોપ વિસ્તારમાં(Gorai-Charkop area) હાઇલેડ બ્રિજ(Highlade Bridge) નામની ઇમારતમાં એક દુર્ઘટના થઈ છે. અહીં 62 વર્ષની એક વૃદ્ધ મહિલા(old lady) લિફ્ટ તૂટી પડવાને(Elevator collapse) કારણે મૃત્યુ પામી છે. આ સંદર્ભે વધુ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. શરૂઆતમાં એવું જણાવવામાં આવ્યું હતું કે વીજળી ના શોકને કારણે મહિલાનું મૃત્યુ થયું છે. પરંતુ નવી માહિતી મુજબ લિફ્ટ બહુ ઝડપથી જમીન સાથે ટકરાવાને કારણે વ્યક્તિનું મૃત્યુ થયું છે.
આ સમાચાર પણ વાંચો : માનખુર્દ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી- ચાલુ ટ્રેનમાંથી પડ્યા માતા-પુત્ર- ટ્રેન નીચે ફસાઈ તે પહેલા જ RPF જવાને આ રીતે બચાવ્યા- જુઓ વિડીયો
