Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈના ચારકોપ વિસ્તારમાં લિફ્ટ તૂટી પડવાને કારણે એક મહિલાનું મૃત્યુ

20-year-old dies after lift crashes in Mumbai high-rise building

મુંબઈમાં લિફ્ટ ક્રેશ થઈ: હાઈરાઈઝ ઇમારતમાં લિફ્ટ પડી જવાથી 20 વર્ષીય યુવકનું કરૂણ મોત

News Continuous Bureau | Mumbai

મળતી માહિતી મુજબ મુંબઈના(Mumbai) ગોરાઈ-ચારકોપ વિસ્તારમાં(Gorai-Charkop area) હાઇલેડ બ્રિજ(Highlade Bridge) નામની ઇમારતમાં એક દુર્ઘટના થઈ છે. અહીં 62 વર્ષની એક વૃદ્ધ મહિલા(old lady) લિફ્ટ તૂટી પડવાને(Elevator collapse) કારણે મૃત્યુ પામી છે. આ સંદર્ભે વધુ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. શરૂઆતમાં એવું જણાવવામાં આવ્યું હતું કે વીજળી ના શોકને કારણે મહિલાનું મૃત્યુ થયું છે. પરંતુ નવી માહિતી મુજબ લિફ્ટ બહુ ઝડપથી જમીન સાથે ટકરાવાને કારણે વ્યક્તિનું મૃત્યુ થયું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : માનખુર્દ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી- ચાલુ ટ્રેનમાંથી પડ્યા માતા-પુત્ર- ટ્રેન નીચે ફસાઈ તે પહેલા જ RPF જવાને આ રીતે બચાવ્યા- જુઓ વિડીયો

Shivaji Nagar Police શિવાજીનગર પોલીસની મોટી સફળતા હત્યાના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી આજીવન કેદની સજા
Shaan Bandra Apartment સિંગર શાન અને પત્ની બન્યા કરોડોની પ્રોપર્ટીના માલિક બાંદ્રામાં ખરીદ્યું અધધ ૪૮ કરોડનું લક્ઝુરિયસ ઘર.
Marathi Language Compliance મરાઠી ફરજિયાત ઓટોટેક્સી ચાલકો પર ટ્રાફિક અને આરટીઓ વિભાગનો મોટો સપાટો, હજારો ડ્રાઇવરોને ફટકારાઈ નોટિસ.
Kandivali Heroin Seizure કાંદિવલી પોલીસની મોટી સફળતા ૩.૨૫ કરોડનું હેરોઈન ઝડપાયું, ડ્રગ્સ દાણચોરી કરતા બે શખ્સો સળિયા પાછળ.
Exit mobile version