Site icon News Continuous Bureau | Mumbai

અરે વાહ, શું વાત છે! માસ્ક પહેરવાના મામલે તો મુંબઈ શહેર દેશમાં અવ્વલ; આટલા ટકા મુંબઈગરાઓ કરે છે નિયમનું પાલન  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,8 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

શનિવાર

ભારતમાં માસ્ક પહેરવાના મામલે તો મુંબઈગરાઓ પ્રથમ ક્રમે છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ 76.28 ટકા મુંબઈવાસીઓ માસ્ક પહેરે છે. 

મુંબઈ પછીના ક્રમે 45 ટકા સાથે હૈદરાબાદ બીજા અને શિમલા તથા કલકત્તા 40 ટકા સાથે ત્રીજા ક્રમે આવે છે. 

સર્વેમાં પુરુષો કરતાં મહિલાઓ માસ્કનો વધુ ઉપયોગ કરતી હોવાનું પણ જાણવા મળ્યું છે.

ડિજિટલ ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ જાણકારી સામે આવી છે. જેણે દેશનાં મુંબઈ, કલકત્તા, હૈદરાબાદ, જમ્મુ, દિલ્હી, ગુવાહાટી, રાયપુર, ચંડીગઢ, શિમલા, ચેન્નઈ અને પુણે ૧૧ શહેરોમાં માસ્ક પહેરવાના વલણ વિશે જાણકારી મેળવવા સર્વે કર્યો હતો.

કોરોના સંકટ વચ્ચે ચૂંટણી પંચ આજે આટલા વાગ્યે 5 રાજ્યોમાં ચૂંટણીની તારીખોની કરશે જાહેરાત; નવા નિયમો લાગુ કરે તેવી શક્યતા 
 

Mumbai Real Estate Mega Deal મંદી ક્યાં છે ભાઈ?? મુંબઈમાં ઉદ્યોગપતિ પરિવારે ફ્લેટ નહીં પણ આખો ટાવર ખરીદી લીધો! અધધ આટલા કરોડ માં થઈ ડીલ
Mumbai FDA Crackdown સ્વિગી ઇન્સ્ટામાર્ટ અને એમેઝોન વેરહાઉસ પર FDA નો સપાટો! ગંદકી મળતાં ૧૦ સંસ્થાનોના ફૂડ લાયસન્સ સસ્પેન્ડ
IIT Bombay Student Death વિદ્યાર્થી આત્મહત્યા કેસમાં દેશભરના IIT ફેકલ્ટી એકજૂટ પ્રો. સામેની કાર્યવાહી અને ‘મોબ ટ્રાયલ’ સામે દિલ્હીમદ્રાસના પ્રોફેસર્સ મેદાનમાં
Borivali Tree Trimming Death બોરીવલીમાં ઝાડ કાપતી વખતે ૩૦ ફૂટ ઊંચાઈએથી નીચે પટકાયો મજૂર, દર્દનાક મોત કોન્ટ્રાક્ટર સહિત ૪ સામે એફઆઈઆર દાખલ!
Exit mobile version