Site icon

કમાલ છે મુંબઈમાં અંધેરી ખાતે એક સ્ત્રીએ ભૂલમાં ઉંદર મારવાની દવા ખાઈ લીધી- મૃત્યુ થયું- જાણો ચોંકાવનારો કિસ્સો

News Continuous Bureau | Mumbai

મુંબઈના સાકીનાકા પરિસરમાં(Sakinaka premises) એક અજબ બનાવ બન્યો હતો. જેમાં 24 વર્ષની મહિલાએ દવાને(medicine) બદલે ભૂલથી ઉંદર મારવાની દવા(rat killer) ખાઈ લીધી હતી અને તેનું મૃત્યુ થયું હતું.

Join Our WhatsApp Community

પોલીસના જણાવ્યા મુજબ સાકીનાકામાં રહેતી કાજલ ગવ્હાણનું(Kajal Gavan) રવિવારે પરેલમાં(Parel) આવેલી કે.ઈ.એમ હોસ્પિટલમાં(KEM Hospital) મૃત્યુ થયું હતું. કાજલે 13 ઓગસ્ટના દવા સમજીને આ ઝેર પી(Poison ) લીધું હોવાનું કહેવાય છે.

આ સમાચાર પણ વાંચો : સરકાર સસ્તામાં સોનું વેચી રહી છે – જાણો ભારત સરકારની નવી યોજના અને સોનાના ભાવ

કાજલને પેટમાં દુખતું હોવાથી તેણે દવા સમજીને ઉંદર મારવાની દવા પીધા બાદ તેની તબિયત વધુ લથડી હતી. તેથી તેને અગાઉ ખાનગી હોસ્પિટલમાં(private hospital)  લઈ જવામાં આવી હતી. ત્યાંથી પછી તેને કે.ઈ.એમ.માં લઈ જવામાં આવી હતી.

કાજલના પરિવારના કહેવા મુજબ તેણે ભૂલથી દવા સમજીને ઉંદર મારવાની દવા લીધી હતી. તેના મૃત્યુ પાછળ કોઈ શંકા નથી. છતાં પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો : સાઈબાબા નગરમાં ઈમારત ધરાશાયી થઈ ગયા પછી હવે મુંબઈ મહાનગરપાલિકાએ એક વધુ ઇમારત તોડી પાડી

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version