ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૧ એપ્રિલ 2021
બુધવાર
મહારાષ્ટ્ર સરકારે હવે લોકડાઉનને વધુ કડક કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય મુજબ અનેક પ્રતિબંધો હવે કડક કરવામાં આવી રહ્યા છે. લોકલ ટ્રેનમાં ગમે તે વ્યક્તિ ચઢી ન જાય તે હેતુથી બોરિવલી રેલ્વે સ્ટેશન ના એન્ટ્રેન્સ ને બંધ કરવામાં આવ્યું છે. હવે માત્ર મર્યાદિત જગ્યાએથી જ રેલવે સ્ટેશનમાં એન્ટ્રી મળી શકશે.
બોરીવલીમાં માથાકૂટ : પાવનધામ કોરોના સેન્ટરનું ઉદ્ઘાટન થઇ ગયા પછી પણ પરવાનગી નહીં. સંસદ સભ્યોના ધરણા…
બોરીવલી રેલવે સ્ટેશન નું એન્ટ્રેન્સ બંધ કરાયું. જુઓ વિડિયો… #Mumbai #borivali #Railwaystation #covid19 pic.twitter.com/N3uVFfgozH
— news continuous (@NewsContinuous) April 21, 2021