Site icon

પશ્ચિમ રેલવે અંધેરીના ગોખલે બ્રીજ પર ગર્ડરના કામ માટે આવતીકાલે હાથ ધરશે નાઈટ બ્લોક. આ લોકલ ટ્રેનોના સમયમાં થશે ફેરફાર..

WR announces final mega block for dismantling girders in Gokhale Bridge

પશ્ચિમ રેલવે અંધેરીના ગોખલે બ્રીજ પર ગર્ડરના કામ માટે આવતીકાલે હાથ ધરશે નાઈટ બ્લોક. આ લોકલ ટ્રેનોના સમયમાં થશે ફેરફાર..

News Continuous Bureau | Mumbai

અંધેરીમાં ગોખલે બ્રિજ પર સ્ટીલ ગર્ડરના નિર્માણ માટે, પશ્ચિમ રેલ લાઇન પર શનિવાર 11 માર્ચથી રવિવાર 12 માર્ચ સુધીની ટ્રેનના સમયપત્રકમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. પશ્ચિમ રેલવેએ બહાર પાડેલી માહિતી અનુસાર, 11 માર્ચ શનિવારના રોજ રાત્રે 9.30 વાગ્યાથી રવિવારે સવારે 5.30 વાગ્યા સુધી બ્લોક રહેશે.

Join Our WhatsApp Community

આ દરમિયાન કેટલીક લોકલ ટ્રેનો રદ કરવામાં આવી છે જ્યારે કેટલાક લાંબા અંતરની ટ્રેનોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગોખલે પુલ પર ગર્ડરના નિર્માણ માટેના બ્લોક દરમિયાન, અંધેરી સ્ટેશનના 5મા રૂટના પ્લેટફોર્મ નંબર 9 પર રેલ ટ્રાફિક ખોરવાઈ જશે.

અંધેરી સ્ટેશન વચ્ચે અપ અને ડાઉન ધીમી, ફાસ્ટ લાઇન શનિવારે રાતે 12:10 થી સવારે 4:40 સુધી બ્લોક રહેશે. શનિવારે રાતે 12.10 થી 4.40 સુધી ફાસ્ટ ટ્રેક પર ગોરેગાંવ સુધી લોકલ દોડશે. આ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 અને 2 પરથી વધારાની લોકલ દોડશે.

પશ્ચિમ રેલ્વે લાઈનમાં ફેરફાર

વિરારથી ચર્ચગેટ સુધીની છેલ્લી ફાસ્ટ લોકલ વિરારથી 11.15 વાગ્યે ઉપડશે અને રાતે 12.42 વાગ્યે ચર્ચગેટ પહોંચશે.
વસઈ રોડથી અંધેરી સુધીની છેલ્લી અપ ધીમી લોકલ રાત્રે 11:15 વાગ્યે વસઈ રોડથી ઉપડશે અને રાતે 12:04 વાગ્યે અંધેરી પહોંચશે.
બોરીવલીથી ચર્ચગેટ સુધીની છેલ્લી અપ સ્લો લોકલ બોરીવલીથી 11.34 વાગ્યે ઉપડશે અને રાતે 12.39 વાગ્યે ચર્ચગેટ પહોંચશે.

આ સમાચાર પણ વાંચો:  પાણી સાચવીને વાપરજો.. મુંબઈના કુર્લા વિસ્તારમાં આગામી અઢી મહિના સુધી દર શનિવારે પાણી પુરવઠો બંધ રહેશે..

લાંબા અંતરની ટ્રેનોને અસર થશે

Mira Bhayandar mini cluster: મીરા-ભાઈંદરમાં ઓછામાં ઓછી ૫ ઈમારતોના ગ્રુપને મળશે ‘મિની ક્લસ્ટર’નો લાભ
MNS protest Mumbai: મુંબઈના ગિરગાંવની ગુજરાતી રેસ્ટોરન્ટમાં મરાઠી ભાષા પરથી MNSનો હંગામો; ૧૫ દિવસમાં કાર્યવાહીની માગણી
Devendra Fadnavis: નવા ફોજદારી કાયદાઓના અમલથી પીડિતોને ન્યાયની ગેરંટી મળશે: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ
Mumbai Airport: આ દિવસે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આટલા કલાકો માટે રહેશે બંધ
Exit mobile version