Site icon News Continuous Bureau | Mumbai

 મુંબઈ ક્રાઈમ બ્રાંચના એન્ટી નાર્કોટિક્સ સેલે અધધ આટલા લાખ રૂપિયાના ચરસ સાથે યુટ્યુબ ચેનલના ડિરેક્ટરની કરી ધરપકડ, પોલીસને બોલીવુડ ક્નેક્શનની આશંકા; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 04 સપ્ટેમ્બર, 2021 

Join Our WhatsApp Channel

શનિવાર

મુંબઈ ક્રાઈમ બ્રાંચના એન્ટી નાર્કોટિક્સ સેલે 43 વર્ષીય યુટ્યુબરની 50 લાખ રૂપિયાની ચરસ સાથે ધરપકડ કરી છે.

આ અંગે એક અધિકારીએ જણાવ્યું કે યુટ્યુબરની મુંબઈ ક્રાઈમ બ્રાંચના એન્ટી ડ્રગ સેલ દ્વારા અંધેરીમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે.

આરોપી જુહુ-વર્સોવા માં રહે છે અને તે યુ ટ્યુબ પર ચેનલ ચલાવે છે તથા તે આ ચેનલનો ડિરેક્ટર પણ છે.

પોલીસ અધિકારીઓનું કહેવું છે કે યુટ્યુબરના તાર બોલિવૂડ સાથે જોડાયેલા છે અને ફિલ્મ કલાકારોને ચરસ સપ્લાય કરતો હોવાની શંકા છે.

કાશ્મીરમાં લોકોના એકઠા થવા પર પ્રતિબંધ જારી, ઘાટીમાં આ સેવા ફરી એકવાર બંધ; જાણો વિગતે

Kandivali High Rise Fire કાંદિવલી વેસ્ટની ‘ઓએસકે હેરિટેજ’ બિલ્ડિંગમાં આગ ફાટી નીકળી; ૧૦મા માળે ધુમાડાના ગોટા વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન
Ghatkopar Minor Attack ઘાટકોપરમાં ૧૩ વર્ષના સગીર પર જીવલેણ હુમલો ગળામાં સોય કે ઈન્જેક્શન ભોંકી દેતાં બેભાન, ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ
Dharavi Sex Trafficking Racket ધારાવીમાં સેક્સ ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે 16 વર્ષની સગીરાને મુક્ત કરાવી, મહિલા સહિત બે આરોપી જેલભેગા
Juhu Woman Drug Peddler જુહુમાંથી કુખ્યાત મહિલા ડ્રગ પેડલર ઝડપાઈ નશાકારક પદાર્થોનો મોટો જથ્થો જપ્ત, સાંતાક્રુઝ પોલીસે NDPS હેઠળ ગાળિયો કસ્યો
Exit mobile version