Site icon News Continuous Bureau | Mumbai

ઓનલાઈન ફૂડ ગર્લ તરીકે જાણીતી યુવતી જેલની બહાર આવી.. હવે સન્માનપૂર્વક જીવવાનો પડકાર સામે છે.. વાંચો યુવતીની દર્દભરી કહાની..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Channel

10 ઓક્ટોબર 2020

ચૌદ મહિના પહેલા વાશીમાં એક યુવતી ટ્રાફિક પોલીસ સાથે દલીલ કરી રહી હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો. પોલીસ સાથે તકરાર કરી રહેલી આ યુવતી એક એપ બેઝ ફૂડ કંપનીની ગર્લ તરીકે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. તેને હાલમાં જ 14 મહિના પછી જામીન મળી ગયા છે અને ભાયખલા જેલમાંથી મુક્ત કરવામાં આવી છે. જેલમાંથી છૂટ્યા બાદ આ યુવતીએ જણાવ્યું હતું કે, હવે જ્યારે તે સામાન્ય જીવનમાં પાછી ફરી ગઈ છે, જે એક મોટો પડકાર છે. એક સામાજીક સંસ્થાએ આ યુવતીને જેલમાંથી છૂટા કરાવાના  પ્રયાસ કર્યા હતાં. કારણકે યુવતીએ કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં ભૂલ કરી હતી. 

હવે આ યુવતી બહાર છે, તે તેની 4 વર્ષની પુત્રી એક વૃદ્ધ પિતા અને તેના ખિસ્સામાં પૈસા નહીં હોવાને કારણે, ભોગ બનેલી યુવતી ફરીથી પોતાનું જીવન શરૂ કરવા અને કોર્ટની લડાઈ લડવા માંગે છે. આથી તેને ગૃહમંત્રી ને એક પત્ર લખી તેના ભરણ પોષણનો ખર્ચ માંગ્યો છે.

 

Sachin Waze Luxury Cars BMWથી લઈને લેન્ડ ક્રૂઝર સુધી… સચિન વાઝેની લક્ઝરી કારોનું લિસ્ટ જોઈને બોમ્બે હાઈકોર્ટ પણ આશ્ચર્યચકિત
Mulund East Construction Site Fire મુંબઈના મુલુંડ પૂર્વમાં બાંધકામ સાઈટના વર્કર્સ શેડમાં ભીષણ આગ ટાટા નગરમાં અફરાતફરી, કોઈ જાનહાનિ નહીં
Kandivali High Rise Fire કાંદિવલી વેસ્ટની ‘ઓએસકે હેરિટેજ’ બિલ્ડિંગમાં આગ ફાટી નીકળી; ૧૦મા માળે ધુમાડાના ગોટા વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન
Ghatkopar Minor Attack ઘાટકોપરમાં ૧૩ વર્ષના સગીર પર જીવલેણ હુમલો ગળામાં સોય કે ઈન્જેક્શન ભોંકી દેતાં બેભાન, ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ
Exit mobile version