News Continuous Bureau | Mumbai
સામાન્ય રીતે સરકારી કર્મચારીઓને (Government employees) લોકો ગાળો આપતા હોય છે. તેમની પર કામચોરીનો આરોપ લગાડવામાં આવે છે. ત્યારે બીજી તરફ મુંબઈ (Mumbai) શહેરમાં થી એક એવો વીડિયો સામે આવ્યો છે જે જોઈને તમને શેર કરવાનું મન થશે. મુંબઈની લોકલ ટ્રેનમાં (local train) સામાન્ય રીતે ભારે ભીડ હોય છે. અને ભીડની વચ્ચે કોઈપણ વ્યક્તિ જવું પસંદ કરતું નથી. આવા સમયે વીડિયોમાં જોઇ શકાય છે કે એક મહિલા ટિકિટ ચેકર (Female ticket checker) જેન્ટ્સ ડબ્બામાં (gents compartment) ચડી જાય છે અને તમામ યાત્રીઓ પાસેથી ટિકિટ માંગી ને તેને ચેક કરે છે. તમે પણ આ વિડિયો જુઓ.
God Bless You🙏#MumbaiLocal trains needs such sincere Ticket Checking Staff… like this Lady TTE who is unfazed by the crowd around & goes about her duty & blessing all, where male TTE’s dare enter.
Visuals from @Central_Railway local at Bhandup..pic.twitter.com/55tiG63pSA
— मुंबई Matters™✳️ (@mumbaimatterz) November 17, 2022
આ સમાચાર પણ વાંચો: જેલમાં દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનને ‘મસાજ’ સર્વિસ, BJPનો વીડિયો વાયરલ. હવે થઈ બબાલ. તમે પણ વિડિયો જુઓ.