Site icon

Surat: સુરતમાં જામી વરસાદીની હેલી, ૧૨ કલાકમાં સૌથી વધુ આ વિસ્તાર માં ૧૦૫ મી.મી વરસાદ નોંધાયો..

Surat: સુરત શહેર-જિલ્લામાં તા.૦૧લી જુલાઈના રોજ સવારે ૦૬થી સાંજના ૦૬ વાગ્યા સુધીમાં ૩૦૫ મી.મી. વરસાદ વરસ્યો. સુરત જિલ્લામાં ૧૨ કલાકમાં સૌથી વધુ બારડોલીમાં ૧૦૫ મી.મી. જ્યારે સૌથી ઓછો ચોર્યાસી તાલુકામાં ૧૮ મી.મી. વરસાદ નોંધાયો

105 mm in Bardoli is the highest in 12 hours in Surat district. While the lowest in eighty-four taluka is 18 mm. It rained

105 mm in Bardoli is the highest in 12 hours in Surat district. While the lowest in eighty-four taluka is 18 mm. It rained

News Continuous Bureau | Mumbai

Surat:  સમગ્ર રાજ્યમાં ચોમાસાનું ( Monsoon ) વિધિવત આગમન થઈ ગયું છે. સુરત જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે તા. ૦૧લી જૂલાઈ એ રોજ સવારના ૦૬થી સાંજના ૦૬ વાગ્યા સુધીમાં ૩૦૫ મી.મી. વરસાદ નોંધાયો હતો. સુરત જિલ્લામાં ૧૨ કલાકમાં સૌથી વધુ બારડોલીમાં ( Bardoli ) ૧૦૫ મી.મી. જ્યારે સૌથી ઓછો ચોર્યાસી ( Choryasi ) તાલુકામાં ૧૮ મી.મી. વરસાદ નોંધાયો હતો. 

Join Our WhatsApp Community

       સુરત જિલ્લાના વિવિધ તાલુકા પ્રમાણે વરસાદની ( Surat Rain ) વિગતો જોઈએ તો, બારડોલીમાં ૧૦૫ મી.મી., મહુવામાં ૭૧ મી.મી., પલસાણામાં ૬૭ મી.મી., ઓલપાડમાં ૫૧ મી.મી., માંડવી તાલુકામાં ૪૧ મી.મી., કામરેજ તાલુકામાં ૪૬ મી.મી., માંગરોળ તાલુકામાં ૩૨ મી.મી., ઉમરપાડા તાલુકામાં ૩૦ મી.મી. અને ચોર્યાસી તાલુકામાં ૧૮ મી.મી. જ્યારે સુરત શહેરમાં ૪૧ મી.મી. વરસાદ નોંધાયો હતો. 

આ સમાચાર પણ વાંચો:  Parliament Session 2024 : લોકસભામાં આજે પણ હોબાળાના આસાર, રાહુલ ગાંધીના આરોપોનો જવાબ આપી શકે છે PM મોદી..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Gujarat under 11 athletics meet: મોબાઈલની લતને છોડી મેદાનમાં ઉતરશે ગુજરાતનું બાળપણ
Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Exit mobile version