Site icon

International Yoga Day: સુરતના અડાજણ વિસ્તારની નેશનલ લેવલ સ્વિમર ૧૭ વર્ષીય હની પ્રજાપતિ ૪ વર્ષોથી યોગ દ્વારા ફિટનેસ મેઇન્ટેન રાખે છે

International Yoga Day: શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું સંતુલન જાળવવા યોગની ભૂમિકા મહત્વની: યોગસાધક હની પ્રજાપતિ

17-year-old Honey Prajapati, a national level swimmer from Adajan of ​​Surat, has been maintaining her fitness through yoga for 4 years.

17-year-old Honey Prajapati, a national level swimmer from Adajan of ​​Surat, has been maintaining her fitness through yoga for 4 years.

  News Continuous Bureau | Mumbai

International Yoga Day: સુરતના અડાજણ ( Adajan ) વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષીય હની પ્રજાપતિ ( Honey Prajapati ) છેલ્લા ૫ વર્ષથી સ્વિમિંગ કરે છે. જેમાં તેઓ ખેલ મહાકુંભ, શી સ્વિમિંગ(નેશનલ), એજ ગ્રુપ, ખેલો ઈન્ડિયા વુમન સિરીઝ(નેશનલ), એકવેટિક એસોસિયેશન સહિતની અનેક સ્પર્ધાઓમાં ભાગ લઈ વિવિધ મેડલ્સ જીતી ચૂક્યા છે. 

Join Our WhatsApp Community

           રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ સ્વિમિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા માટે હની ખાન-પાનની સાથે વ્યાયામ ( Yoga ) પણ નિયમિત કરે છે. જે અંગે તેઓ જણાવે છે કે, હું છેલ્લા ૩-૪ વર્ષોથી યોગ સાથે સંકળાયેલી છું. અને મારી ફિટનેસ મેન્ટેઈન રાખવા નિયમિત રીતે યોગના વિવિધ આસનો કરું છું. સ્પોર્ટસ સાથે સંકળાયેલા હોવાને કારણે શારીરિક ( Physical Health ) અને માનસિક સ્વાસ્થ્યનું સંતુલન જાળવવા યોગની ભૂમિકા મહત્વની છે. વધુમાં હની દરેક યુવાઓને આજના તણાવમુક્ત અને ફાસ્ટફૂડના જમાનામાં ફરજિયાત યોગ કરવા પ્રોત્સાહન આપે છે. જેથી એકંદરે આખો સમાજ તંદુરસ્ત અને નીરોગી થઈ શકે. 

આ સમાચાર  પણ વાંચો : Paper Leak Law: 10 વર્ષની જેલ અને 1 કરોડનો દંડ… મોદી સરકારે મધરાતે જાહેરનામું બહાર પાડ્યું ને દેશમાં લાગુ થયો આ કાયદો..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version