Surat Police officers: સચીન, હજીરા, ડુમસ, ઈચ્છપોરના ૫૧ પોલીસ અધિકારી-કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પ્રસંશાપત્ર અને મેમેન્ટો આપીને સન્માનિત કરાયા

Surat Police officers: સુરત શહેરના સચીન, સચીન જી.આઇ.ડી.સી., હજીરા, ડુમસ, ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં કાર્યરત પોલીસ ઈન્સપેકટર, પોલીસ સબ ઈન્સપેકટર, એ.એસ.આઇ., અનાર્મ હેડ કોન્ટેબલ, લોકરક્ષક, હોમગાર્ડ મળી કુલ ૫૧ પોલીસકર્મીઓને ગુનાશોધક શાખાના નાયબ પો.કમિ.શ્રી રાજેશ પરમાર તથા એસીપી આર.એલ.માવાણીએ સન્માનિત કર્યા હતા.

News Continuous Bureau | Mumbai 

Surat Police officersસુરત ( Surat ) શહેરના સચીન, સચીન જી.આઇ.ડી.સી., હજીરા, ડુમસ, ઈચ્છાપોર ( Ichhapor ) પોલીસ સ્ટેશનમાં ( Police Station ) કાર્યરત પોલીસ ઈન્સપેકટર ( POlice inspector ) , પોલીસ સબ ઈન્સપેકટર, એ.એસ.આઇ., અનાર્મ હેડ કોન્ટેબલ, લોકરક્ષક, હોમગાર્ડ મળી કુલ ૫૧ પોલીસકર્મીઓને ( policemen ) ગુનાશોધક શાખાના નાયબ પો.કમિ.શ્રી રાજેશ પરમાર તથા એસીપી આર.એલ.માવાણીએ સન્માનિત ( Honored ) કર્યા હતા.

Join Our WhatsApp Community
51 police officers-employees of Ichpore were honored with certificates and mementos for their excellent performance

પોલીસ બંદોબસ્ત દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ મદદનીશ પોલીસ કમિ. દિપ વકીલ તથા હજીરા પોલીસ સ્ટેશનના પી.આઇ. જી.એસ.પટેલને સન્માનિત કરાયા હતા. સગીર બાળકીના અપહરણના ગુનામાં બે માસથી નાસતા-ફરતા આરોપીઓને ઉત્તરપ્રદેશથી પકડી પાડવા બદલ તેમજ વાંઝ ગામે થયેલી બેંક લૂંટના આરોપીઓને ઝડપવામાં મહત્વની ભુમિકા અદા કરનારા સચીન જી.આઇ.ડી.સી.ના પી.આઇ.શ્રી જે.આર.ચૌધરી, પો.સ.ઈ.શ્રી ડી.કે.સોલકી તથા અ.હેકો.સુરેશભાઈ તેમજ વાંઝની બેંક લુંટના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળ કામગીરી કરનારા અનાર્મ હે.કો. અજયભાઈ તથા મિહિરભાઈનું સન્માન કરાયું હતું. નાસતા-ફરતા આરોપીઓ, તમંચા સાથે આરોપીઓને ઝડપવા તેમજ ગુજકોક, વાહનચોરી, લુંટ જેવા વિવિધ ગુનાઓમાં ફરાર આરોપીઓને પકડી પાડવા બદલ પોલીસકર્મીઓને સન્માનિત કરાયા હતા. 

51 police officers-employees of Ichpore were honored with certificates and mementos for their excellent performance

 આ સમાચાર પણ વાંચો:  Surat Civil Hospital: સુરત સિવિલ હોસ્પિટલમાં વર્ષ ૨૦૨૨ દરમિયાન માનસિક બિમારીથી પીડિત ૮૬૩ દર્દીઓને સારવાર આપવામાં આવી

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version