Site icon News Continuous Bureau | Mumbai

Surat: સુરત જિલ્લાના અપરિણીત યુવાન યુવતીઓ માટે અગ્નિવીરવાયુ બનવાની સુવર્ણ તક.

Surat : ઇચ્છુક ઉમેદવારો તા.૬ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધીમાં https://agnipathvayu.cdac.in પર ઓનલાઈન અરજી કરી શકશે

A golden opportunity for young unmarried girls of Surat district to become agniveervayu

A golden opportunity for young unmarried girls of Surat district to become agniveervayu

News Continuous Bureau | Mumbai

Surat : સુરત જિલ્લાના તા.૨ જાન્યુઆરી, ૨૦૦૪થી ૨ જુલાઇ ૨૦૦૭(બંને તારીખો સહિત) વચ્ચે જન્મેલા અપરિણીત યુવાન યુવતીઓ ( Unmarried young women )  અગ્નિવીરવાયુ ( agniveervayu ) બનવા માટે અરજી કરી શકશે. જે માટે ૨૧ વર્ષ સુધીના ઉમેદવારોએ તા.૬ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધીમાં  https://agnipathvayu.cdac.in પર ઓનલાઈન અરજી ( Online application ) કરવાની રહેશે તેમજ વધુ વિગતો પણ વેબસાઈટ પરથી મળી રહેશે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  Surat: સુરત જિલ્લાના માંડવી તાલુકાના આદિવાસી યુવાનની બે કિડ્ની, લિવર તથા ફેફસાના અંગોથકી ચાર વ્યકિતને મળશે નવજીવન

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Surat Station Rat Eating Petties દેશના ‘A1’ કેટેગરીના સુરત રેલવે સ્ટેશન પર ગંદકી.. કેન્ટીનમાં કાચના મશીનની અંદર ઉંદરે પફની મિજબાની માણી
Surat Organ Donation Rakshabandhan એક રાખડી, બે પરિવાર અને અમર પ્રેમ સ્વર્ગસ્થ ભાઈના ધબકતા હૃદય ને રાખડી બાંધી બહેને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Exit mobile version