Site icon News Continuous Bureau | Mumbai

Veer Narmad University: રોજગારી મેળવવાની સુવર્ણ તક, વીર નર્મદ યુનિવર્સિટી ખાતે આ તારીખે યોજાશે રોજગાર ભરતી મેળો.

Veer Narmad University: વીર નર્મદ યુનિવર્સિટી ખાતે તા.૦૬ માર્ચે રોજગાર ભરતી મેળો યોજાશે. ભરતી મેળામાં ૨૫ થી વધુ કંપનીઓમાં ૫૫૦ થી વધુ જગ્યાઓ માટે ઉમેદવારોના ઇન્ટરવ્યૂ યોજાશે: રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે રોજગારી મેળવવાની સુવર્ણ તક

A golden opportunity to get employed, Veer Narmad University will hold a job fair on this date.

A golden opportunity to get employed, Veer Narmad University will hold a job fair on this date.

News Continuous Bureau | Mumbai

Veer Narmad University: મદદનીશ નિયામક (રોજગાર) કચેરી અને નર્મદ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તા.૦૬/૦૩/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે નર્મદ યુનિ.ના કન્વેન્શન હોલમાં રોજગાર ભરતી મેળો ( recruitment fair ) યોજાશે. જેમાં ધો.૧૦ અને ૧૨ પાસ, I.T.I.-કોપા, MMCP, વાયરમેન, ઈલેક્ટ્રીશ્યન, ફીટર, મિકેનિક, ડિઝલ મિકેનિક, લિફ્ટ મિકેનિક, B.Sc.(કોઈ પણ પ્રવાહ) M.Sc.(કેમેસ્ટ્રી),બાયોટેકનોલોજી, બી.ફાર્મ, B.Arch, ઈન્ટીરીયર ડીઝાઇન, LLB/LLM, B.C.A, B.B.A., B.Com., B.A., M.Com., MCA, MBA-HR/માર્કેટિંગ, MSC-IT, B.Tech.. M.Tech., B.E.- IT/ ECE/EEC/ Mech. નો અભ્યાસ કર્યો હોય તેવા રોજગારવાંચ્છુ યુવાનો ભરતી મેળામાં ભાગ લઇ શકશે. 

Join Our WhatsApp Channel

              આ ભરતી મેળામાં ૨૫ થી વધુ કંપનીઓ ( companies ) તેમની ૫૫૦ થી વધુ ખાલી જગ્યાઓ માટે ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેશે. રોજગાર કચેરી, સુરતના ( Surat ) ફેસબુક પેજ- Model Career Center Suratઅને ટેલિગ્રામ ચેનલ- Employment Office, Surat પરથી જગ્યાઓની વધુ વિગત મેળવી શકાશે. આ મેળાનો વધુમાં વધુ લાભ લઈ રોજગારી ( Employment ) મેળવવાની સુવર્ણ તક ઝડપવા યુવાનોને મદદનીશ નિયામક (રોજગાર)-સુરતની યાદીમાં જણાવાયુ છે

આ સમાચાર પણ વાંચો :  Farmers : ખેડૂતો આનંદો! રાજ્ય સરકાર ઘઉં, બાજરી અને મકાઇની કરશે સીધી ખરીદી, આ તારીખ સુધી કરાવી શકાશે નોંધણી

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Surat Station Rat Eating Petties દેશના ‘A1’ કેટેગરીના સુરત રેલવે સ્ટેશન પર ગંદકી.. કેન્ટીનમાં કાચના મશીનની અંદર ઉંદરે પફની મિજબાની માણી
Surat Organ Donation Rakshabandhan એક રાખડી, બે પરિવાર અને અમર પ્રેમ સ્વર્ગસ્થ ભાઈના ધબકતા હૃદય ને રાખડી બાંધી બહેને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Exit mobile version