Site icon

DLSS Surat: સુરતમાં DLSS એકેડેમીમાં પ્રવેશ મેળવવા અન્ડર-૧૫ વયજૂથના ખેલાડીઓ માટે આ તારીખે યોજાશે ‘હાઈટહન્ટ.’

DLSS Surat: DLSS એકેડેમીમાં પ્રવેશ મેળવવા અન્ડર-૧૫ વયજૂથના ખેલાડીઓ માટે તા. ૯ થી ૧૧ સપ્ટે. દરમિયાન સુરતના કઠોર ખાતે ‘હાઈટહન્ટ’ યોજાશે. નિયત ઉંચાઈ ધરાવતા ભાઈઓ-બહેનો પસંદગી પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે.

A 'Heighthunt' will be held on this date for Under-15 age group players to get admission in DLSS Academy in Surat.

A 'Heighthunt' will be held on this date for Under-15 age group players to get admission in DLSS Academy in Surat.

News Continuous Bureau | Mumbai   

 DLSS Surat: ગુજરાતના રમત ગમત વિભાગ-ગાંધીનગર સંચાલિત DLSS ( ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કુલ) યોજના અંતર્ગત અન્ડર-૧૫ વયજૂથના ખેલાડી ( Atheltes ) ભાઈઓ અને બહેનો (તા.૧-૧-૨૦૦૯) પછી જન્મેલા) પસંદગી પ્રક્રિયાનું આયોજન તા.૯ થી ૧૧ સપ્ટે. વચ્ચે કોઈ એક દિવસે રોજ સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમિયાન સુરતના ( Surat ) કઠોર સ્થિત વ.દે. ગલિયારા હાઈસ્કૂલમાં ‘હાઈટહન્ટ’ ( Height hunt )  યોજાશે. જેમાં નિયત ઉંચાઈ ધરાવતા મૂળ ગુજરાતના ખેલાડીઓ જન્મ તારીખનો દાખલો, આધાર કાર્ડ સાથે રાખીને પસંદગી પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે 

Join Our WhatsApp Community

          ભાગ લેવા માટે ૧૨ વર્ષની વયના ભાઈઓ ( Gujarat players ) માટે ૧૬૬ અને બહેનો માટે ૧૬૧ સે.મી ઉંચાઈ, ૧૩ વર્ષના ભાઈઓ માટે ૧૭૧ અને બહેનો ૧૬૪ સે.મી, ૧૪ વર્ષના ભાઈઓની ૧૭૭ અને બહેનોની ૧૬૯ તેમજ ૧૫ વર્ષના ભાઈઓની ૧૮૨ અને બહેનોની ૧૭૧ સે.મી. કે તેથી ઉપરની ઉંચાઈ ધરાવતા હોય તો તેઓ પસંદગી પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે. જે માટે હિતાર્થ વ્યાસ (મો.૭૨૦૨૦ ૨૦૦૦૮), પ્રાચી મોદી (મો.૯૫૭૪૨ ૫૬૨૩૮) નો સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-સુરતની યાદીમાં જણાવાયું છે.

આ સમાચાર પણ વાંચો :  Shivraj Singh Chouhan: કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે એગ્રીશ્યોર ફંડ સાથે કરશે આ પોર્ટલ લોન્ચ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Gujarat under 11 athletics meet: મોબાઈલની લતને છોડી મેદાનમાં ઉતરશે ગુજરાતનું બાળપણ
Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Exit mobile version