Site icon News Continuous Bureau | Mumbai

Ghandhy Engineering College: આગામી તા.૨૦ અને ૨૧મીએ ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં નેશનલ લેવલ ટેકનિકલ ફેસ્ટ ‘ટેક વર્ધનમ ૨૦૨૩’ યોજાશે

Ghandhy Engineering College: બે દિવસીય ફેસ્ટમાં યોજાનાર ૧૩ ઈવેન્ટમાં દેશભરની ૧૭ એન્જિનિયરિંગ કોલેજોના ૧૪૫૮ વિદ્યાર્થીઓ ભાગ લેશે

A national level technical fest 'Tech Vardhanam 2023' will be held in Ghandhy Engineering College on 20th and 21st.

A national level technical fest 'Tech Vardhanam 2023' will be held in Ghandhy Engineering College on 20th and 21st.

News Continuous Bureau | Mumbai 

Ghandhy Engineering College: સુરતના ( Surat ) મજુરાગેટ ( Majuragate ) સ્થિત ગાંધી પોલિટેકનીક એન્જિનિયરિંગ કોલેજમાં ( college )  વિદ્યાર્થીઓની ટેકનિકલ સ્કિલ્સ ( Technical skills ) અને ટેલેન્ટને પ્રદર્શિત કરવાની તક આપવાના હેતુસર આગામી તા.૨૦ અને ૨૧ ઓકટોબરના રોજ નેશનલ લેવલનો ટેકનિકલ ફેસ્ટીવલ ( National Level Technical Festival )  ‘ટેક વર્ધનમ ૨૦૨૩’નું ( Tech Vardhanam 2023 )  આયોજન કરાશે. જેમાં ઈનોવેટિવ પ્રોજેકટસ્, મોડલ્સ, પોસ્ટર પ્રેઝન્ટેશન, મેટા ક્રાફ્ટ, ટેકનિકલ સેમિનાર, ડિટેક્ટિવ ટેક ક્વેસ્ટ, રેપિડ રીમ રેલી, સર્કિટ ડિબગિંગ, લોડ બેરિંગ બેટલ, રોબોરશ, ટેક થિંકર હેક ફેસ્ટ, કેડ વોર, માઇન્ડ માસ્ટર ક્વિઝ જેવી વિવિધ ૧૩ ઈવેન્ટ યોજાશે. 

Join Our WhatsApp Channel

        ‘ટેક વર્ધનમ’ ટેક ફેસ્ટમાં ગુજરાતના સુરત, વલસાડ, ભરૂચ, કીમ, કોસંબા અને ગાંધીનગરની એન્જિનિયરિંગ કોલેજની સાથે જ દેશભરમાંથી મુંબઈ, દિલ્હી, યુ.પી અને મધ્યપ્રદેશ મળી ૧૭ કોલેજોના ૧૪૫૮ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ ભાગ લેશે. જેમાં યુ.એસ.(અમેરિકા)ના વિદેશી વિદ્યાર્થીનો પણ સમાવેશ થાય છે. બે દિવસીય ટેક ફેસ્ટમાં ટેકનિકલની સાથે નોન ટેકનિકલ તથા ફન ગેમ્સ પણ યોજાશે. આ ઈવેન્ટમાં પ્રથમ ત્રણ વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરા રવાશે.

આ સમાચાર પણ વાંચો : CM Bhupendra Patel: રાજ્યના ફિક્સ પગાર કર્મચારીઓ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી વધુ એક નિર્ણય.

Surat Station Rat Eating Petties દેશના ‘A1’ કેટેગરીના સુરત રેલવે સ્ટેશન પર ગંદકી.. કેન્ટીનમાં કાચના મશીનની અંદર ઉંદરે પફની મિજબાની માણી
Surat Organ Donation Rakshabandhan એક રાખડી, બે પરિવાર અને અમર પ્રેમ સ્વર્ગસ્થ ભાઈના ધબકતા હૃદય ને રાખડી બાંધી બહેને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Exit mobile version