News Continuous Bureau | Mumbai
Bardoli : નિવાસી અધિક કલેક્ટરશ્રી વિજય રબારીની ( Vijay Rabari ) અધ્યક્ષતામાં ‘નિર્મલ ગુજરાત 2.0’ અને ‘સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0’નું ( Swachh Bharat Mission Urban 2.0 ) વધુ અસરકારક અમલીકરણ કરવા બારડોલી નગરપાલિકા ખાતે એક દિવસીય “ZERO WASTE EVENT” તાલીમ યોજાઈ હતી. શહેર અને ગામડાઓને ‘ઝીરો વેસ્ટ’ તરફ અગ્રેસર કરવાના ઉદ્દેશ સાથે યોજાયેલી આ તાલીમમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરી ડમ્પિંગ સાઈટ પર કરાતા વેસ્ટનાં નિકાલ અંગે સમજ આપવામાં આવી હતી.

A one-day training on ‘Nirmal Gujarat 2.0’ and ‘Swachh Bharat Mission 2.0’ was held at Bardoli Municipality
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારના સ્વચ્છતા મિશન હેઠળ શહેર તેમજ ગામડાઓને ગાર્બેજ ફ્રી સિટી ( Garbage free city ) અને સ્ટેટ બનાવવા માટે આ વર્ષે રાજ્યના શહેરી વિસ્તારમા રૂ.૨૪૦ કરોડ અને ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક રૂ. ૩૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
A one-day training on ‘Nirmal Gujarat 2.0’ and ‘Swachh Bharat Mission 2.0’ was held at Bardoli Municipality
આ સમાચાર પણ વાંચો: Team India Victory Parade: ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપની વિજય પરેડમાં ઉમટી ભીડ; સેંકડો ફેન્સ થયા ઘાયલ, વ્યવસ્થાને લઈને ઉઠ્યા અનેક સવાલો, જુઓ વિડીયો
આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એમ.બી.પ્રજાપતિ, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ વિભાગના અધિકારીશ્રીઓ તેમજ પાલિકા ચીફ ઓફિસર તાલીમમાં હાજર રહ્યા હતા.
A one-day training on ‘Nirmal Gujarat 2.0’ and ‘Swachh Bharat Mission 2.0’ was held at Bardoli Municipality
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.