Site icon News Continuous Bureau | Mumbai

Bardoli : બારડોલીના સીનિયર સિટીઝન દંપતી છેલ્લા ૧૨ વર્ષથી કરે છે યોગ-પ્રાણાયામ

Bardoli : નિયમિત યોગના કારણે ૭૪ વર્ષની ઉંમરે પણ તંદુરસ્ત છુંઃ યોગપ્રેમી હસુમતી ઉનાલિયા

A senior citizen couple from Bardoli has been practicing Yoga-Pranayama for the past 12 years

A senior citizen couple from Bardoli has been practicing Yoga-Pranayama for the past 12 years

News Continuous Bureau | Mumbai

Bardoli :  આંતરરાષ્ટ્રીય યોગદિનના કાર્યક્રમ સમગ્ર દેશ સાથે બારડોલી ખાતે પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ યોગદિનમાં યોગપ્રેમી દંપતિ ૭૪ વર્ષિય હસુમતી ઉનાલિયા અને ૭૭ વર્ષિય પ્રહલાદભાઈ ઉનાલિયા પોતાની તંદુરસ્તીનો શ્રેય નિયમિત યોગને આપે છે. 

Join Our WhatsApp Channel

               મૂળ અમદાવાદ જિલ્લાના માંડલ ગામનાં વતની અને વર્ષ ૧૯૭૭થી બારડોલીના મિલન પાર્ક ખાતે રહેતા વામદૂત સ્કૂલના નિવૃત્ત પ્રિન્સિપલ પ્રહલાદભાઈ અને તેમના ધર્મપત્ની હસુમતી ઉનાલિયા જણાવ્યું હતું કે, અમે છેલ્લા ૧૨ વર્ષથી નિયમિત યોગ ( International Yoga Day ) , પ્રાણાયામ અને કસરત કરીએ છીએ. દરરોજ સવારે ૬ થી ૭ વાગ્યા  સુધી એક કલાક પોતાના માટે આપીએ છીએ ત્યારે આ ઉંમર નિરોગી છીએ. આજે ૭૪ વર્ષની ઉંમરે ( Senior Citizen ) પણ મારા શરીરમાં પ્રસન્તા અને તંદરુસ્ત છીએ. છેલ્લા ૧૨ વર્ષથી એક રૂપિયાની પણ દવા નથી લીધી. જેના મૂળમાં યોગ છે. કોરોનામાં પણ કોઈ તકલિફ નથી પડી. યોગના કારણે સમગ્ર દિવસ શક્તિથી ભરપુર રહીએ છીએ. આ ઉંમરે અનેક લોકો આજે કેન્સર, બ્લડ પ્રેસર, ડાયાબિટીસ જેવી બીમારીથી પીડાઈ રહ્યા છે ત્યારે તેઓને નિયમિત યોગ ( Yoga  ) કરવાની સલાહ તેમણે આપી હતી. આ ઉપરાંત નશાકારક ટેવોથી દુર રહીને નિયમિત યોગ કરવાનો અનુરોધ કર્યો હતો.

આ સમાચાર  પણ વાંચો :  UGC Defaulter Universities: દેશની 157 યુનિવર્સિટીઓ ને જાહેર કરવામાં આવી ‘ડિફોલ્ટર’; આ કાર્ય ન કરવા બદલ UGC એ કરી કડક કાર્યવાહી.. જાણો વિગતે..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Surat Station Rat Eating Petties દેશના ‘A1’ કેટેગરીના સુરત રેલવે સ્ટેશન પર ગંદકી.. કેન્ટીનમાં કાચના મશીનની અંદર ઉંદરે પફની મિજબાની માણી
Surat Organ Donation Rakshabandhan એક રાખડી, બે પરિવાર અને અમર પ્રેમ સ્વર્ગસ્થ ભાઈના ધબકતા હૃદય ને રાખડી બાંધી બહેને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Exit mobile version