Site icon

Navratri: નવરાત્રિ પર્વ દરમિયાન મહિલા સુરક્ષા માટે તૈનાત અભયમ, ૧૮૧ મહિલા હેલ્પ લાઇન સુરત.

Navratri:રાજ્ય સરકાર દ્રારા મહિલાઓને મદદ, માર્ગદર્શન અને બચાવ માટેની અભિનવ હેલ્પ લાઇન એટલે ૧૮૧ મહિલા હેલ્પલાઇન. જે ૨૪*૭ નિશુલ્ક સેવાઓ આપી રહી છે.

Abhayam, 181 women helpline Surat deployed for women's safety during Navratri festival.

Abhayam, 181 women helpline Surat deployed for women's safety during Navratri festival.

News Continuous Bureau | Mumbai 

 Navratri: રાજ્ય સરકાર ( State Govt ) દ્રારા મહિલાઓને ( women ) મદદ, માર્ગદર્શન અને બચાવ માટેની અભિનવ હેલ્પ લાઇન ( Abhinav Help Line )  એટલે ૧૮૧ મહિલા હેલ્પલાઇન. જે  ૨૪*૭ નિશુલ્ક સેવાઓ ( Free services ) આપી રહી છે.

Join Our WhatsApp Community

 આગામી નવરાત્રિ પર્વ દરમિયાન ગરબા સ્થળે મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવતીઓ ગરબા સ્થળે આવતાં હોય છે જેઓ ને કોઈ મદદ ની આવશ્યકતા પડે તે માટે અભયમ રેસ્કયુ ટીમ મદદ માટે તૈનાત કરવામાં આવી છે જે ગરબાના સ્થળે ફરજ બજાવશે અને કોઈ અનિચ્છનિય બનાવ બને નહી તે માટે રાત્રે બે ક્લાક સુઘી પેટ્રોલિંગ પણ કરશે.

અભયમ રેસ્ક્યું ટીમમાં મહિલા કાઉન્સેલર, મહિલા પોલીસ અને પાયલોટ સેવાઓ પહોચાડવા માટે સજજ કરવામા આવી છે આમ રાજ્યની મહિલાઓને સુરક્ષિત્તાનો અહેસાસ થશે અને નિર્ભય રીતે ગરબાની મઝા માણી શકશે. મહિલાઓએ તકેદારીના ભાગરૂપેને  પરિચિત ગ્રૂપ સાથે રહેવા, નિર્ધારિત સમયમાં ઘરે પાછા ફરવા, એકાંત જગ્યાં, રસ્તો કે શોર્ટ ક્ટ અપનાવશો નહી,અજાણી વ્યક્તિ સાથે લિફ્ટ લેવી નહીં, ચા નાસ્તો કે કોલ્ડ ડ્રીંક લેવાનું ટાળવું, અજાણી વ્યક્તિઓને મોબાઈલ નંબર આપવો નહીં વગેરે મુદ્દાઓને અનુસરવા ૧૮૧ ટીમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  World Cup 2023 : હાર્દિક પંડ્યાની જાદુઈ વિકેટ, ઇમામની વિકેટ લેતા પહેલા હાર્દિક પંડ્યાએ આંખ બંધ કરીને આ શું કર્યું? જુઓ વિડીયો.. વાંચો વિગતે અહીં..

કોઈ પણ આપત્તિ કે ભય જનક પરિસ્થિતિ  સમયે ૧૮૧  મહિલા હેલ્પ લાઇનમાં કોલ કરવાથી મદદ મળી શકશે. આ ઉપરાંત આપના સ્માર્ટ મોબાઈલમાં “૧૮૧ અભયમ” એપ્સ ડાઉનલોડ કરવાથી અભયમ સેવાઓ વધુ ઝડપથી મેળવી શકાશે.

 

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version