Site icon

Surat: તા.૧૦ જાન્યુ. થી ૩૧ મી જાન્યુ. દરમિયાન સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં જન-પ્રતિનિધિઓની આગેવાની અને લોકભાગીદારી સાથે સઘન સ્વચ્છતા ઝુંબેશ યોજાશે

Surat: તા.૧૦ જાન્યુ. થી ૩૧ મી જાન્યુ. દરમિયાન સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જન-પ્રતિનિધિઓની આગેવાની અને મહત્તમ લોકભાગીદારી થકી ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત ‘ગાર્બેજ ફ્રી ભારત’ની થીમ પર સઘન સ્વચ્છતા ઝુંબેશ યોજાશે.

an intensive cleanliness campaign will be held in the rural areas of Surat with the leadership of public representatives and public participation.

an intensive cleanliness campaign will be held in the rural areas of Surat with the leadership of public representatives and public participation.

News Continuous Bureau | Mumbai

Surat: તા.૧૦ જાન્યુ. થી ૩૧ મી જાન્યુ. દરમિયાન સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ( rural areas ) જન-પ્રતિનિધિઓની આગેવાની અને મહત્તમ લોકભાગીદારી થકી ‘સ્વચ્છતા હી સેવા’ ( swachhata hi seva ) અંતર્ગત ‘ગાર્બેજ ફ્રી ભારત’ની ( Garbage free India) થીમ પર સઘન સ્વચ્છતા ઝુંબેશ ( Cleanliness campaign ) યોજાશે. જિલ્લાના તમામ ગ્રામીણ વિસ્તાના બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, દરિયા કિનારાના ગામો તથા પર્યટન સ્થળો, પ્રાણી સંગ્રહાલયો, રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો, ઐતિહાસિક સ્મારકો, હેરિટેજ સ્થળો, નદી કિનારા, ઘાટ, તેમજ નાળા જેવા સ્થળો પર સ્વચ્છતા પ્રવૃત્તિઓ યોજાશે. જિલ્લા વહીવટીતંત્ર ( District Administration ) દ્વારા જિલ્લાના સૌ નાગરિકોને આ મહા-શ્રમદાનમાં જોડાવવા અનુરોધ છે. ઘરથી ગામ, ગામથી તાલુકો, તાલુકા થી જિલ્લો, જિલ્લાથી રાજ્ય અને રાજ્યથી દેશને સ્વચ્છ બનાવવા માટે સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અપીલ છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Maharashtra Politics: પંકજા મુંડેની મુશ્કેલીઓ વધી .. હવે બેંક દ્વારા આ મામલામાં પિતા દ્વાર સ્થાપિત સુગર ફેક્ટરીની થશે હરાજી….

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Gujarat under 11 athletics meet: મોબાઈલની લતને છોડી મેદાનમાં ઉતરશે ગુજરાતનું બાળપણ
Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Exit mobile version