Anti-Tobacco Campaign: કામરેજમાં તમાકુ વિરોધી ઝુંબેશ, સુરત પોલીસે જાહેર સ્થળે ધુમ્રપાન અને બિનઅધિકૃત વેચાણ પર દંડ વસુલાત કરી

Anti-Tobacco Campaign: કામરેજ વિસ્તારમાં સ્ક્વોડ ટીમની તમાકુ વિરોધી ઝુંબેશ, બિનઅધિકૃત તમાકુ વેચાણ તેમજ જાહેર સ્થળે ધુમ્રપાન કરનારાઓ પાસેથી રૂ. ૫૨૦૦/- નો દંડ વસુલાયો

Anti-Tobacco Campaign Anti-tobacco campaign in Kamrej, Surat Police collects fines for smoking and unauthorized sale in public places

News Continuous Bureau | Mumbai

Anti-Tobacco Campaign: રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લા કક્ષાની સ્ક્વોડ ટીમે કામરેજ વિસ્તારમાં બિનઅધિકૃત રીતે તમાકુ વેચાણ કરનારા તમાકુ વિક્રેતા-વેપારીઓ અને જાહેર સ્થળે ધુમ્રપાન કરનારાઓને સ્થળ પર જ દંડ વસુલાતની કામગીરી કરી રૂ.૫૨૦૦/- દંડ વસુલ કર્યો હતો.

Join Our WhatsApp Community
Surat Police collects fines for smoking and unauthorized sale in public places

Surat Police collects fines for smoking and unauthorized sale in public places

 

 

 

 

 

 

 

 

 

 

 

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામના નોડલ ઑફિસર ડો. અનિલ બી. પટેલના માર્ગદર્શન હેઠળ તમાકુ વિરોધી ઝુંબેશ હાથ ધરી ‘સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડ્ક્ટ એક્ટ- ૨૦૦૩’ ના સઘન અમલીકરણના ભાગરૂપે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જે સ્કવોડ ટીમમાં એપિડેમિક મેડિકલ ઓફિસર ડો.કૌશિક મહેતા, રાષ્ટ્રીય તમાકૂ નિયંત્રણ કાર્યક્રમના ડી.એસ.આઈ હસમુખ રાણા, સામાજિક કાર્યકર મુકેશ શ્રીવાસ્તવ, હેલ્થ સુપરવાઈઝર નિલેશ લાડ, તા.હેલ્થ સુપરવાઈઝર જીજ્ઞેશભાઈ અને પી.આઈ.એ.ડી. ચાવડા, પોલીસ વિભાગના સહકારથી દંડ વસુલાતની કામગીરી હાથ ધરાઈ હતી. આ દરમિયાન તમાકુ વેચાણ કરતા વેપારીઓને સ્ક્વૉડ ટીમ દ્વરા માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું અને નિયમોનુસાર તમાકુ વેચાણ કરતી દુકાનો પર નિયત માપ પ્રમાણે સુચના બોર્ડ લગાવવાની સૂચનાઓ આપવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો :  Karnataka: પ્રધાનમંત્રીએ કર્ણાટકના ઉત્તર કન્નડ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો, મૃતકના પરિવારો અને ઘાયલો માટે આટલા રૂપિયાંના સહાય ની કરી જાહેરાત

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

fiber for weight loss:‘ફેટ ટુ ફિટ’ બનવા માટે બસ આટલું કરો : ફાઈબરની મદદથી મેદસ્વિતાને ભગાવો!
Surat organic farming: પ્રાકૃતિક ખેતીમાં જૈવિક જંતુનાશકો, જંતુ નિયંત્રણ મહત્વનું: લીમડામાં રહેલું ‘એઝાડિરેક્ટીન’ નામનું સક્રિય તત્વ જંતુઓની વૃદ્ધિ અટકાવે છે
Surat Ganesh Utsav: મોટા વરાછામાં સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમ પર ગજાનન ગણેશજીની સ્થાપના
Namo Divyang: સુરત જિલ્લાના ૧૦૧ દિવ્યાંગજનોએ ‘નમો દિવ્યાંગ ઔદ્યોગિક સહકારી મંડળી’ની સ્થાપના કરી: દિવ્યાંગોને આત્મનિર્ભર અને સશક્ત બનાવશે મંડળી
Exit mobile version