Site icon News Continuous Bureau | Mumbai

Mandvi : સુરત, બારડોલી અને માંડવી ફેમિલી કોર્ટ ખાતે કાઉન્સેલરોની નિમણુંક કરવા માટે અરજીઓ મંગાવાઈ

Mandvi : સુરત, બારડોલી તથા માંડવી ફેમિલીકોર્ટ ખાતે સરકારના નિયમો અનુસાર માનદવેતન પ્રમાણે કાઉન્સેલરોની નિમણૂંક કરવા માટે અરજદારો પાસેથી અરજીઓ મંગાવાઈ છે.

Applications invited for appointment of Counselors at Surat, Bardoli and Mandvi Family Court

Applications invited for appointment of Counselors at Surat, Bardoli and Mandvi Family Court

News Continuous Bureau | Mumbai

Mandvi : સુરત,  બારડોલી તથા માંડવી ફેમિલીકોર્ટ ( Mandvi Family Court ) ખાતે સરકારના નિયમો અનુસાર માનદવેતન પ્રમાણે કાઉન્સેલરોની ( counsellors ) નિમણૂંક કરવા માટે અરજદારો પાસેથી અરજીઓ મંગાવાઈ છે. જે અંગેની વિગતવાર જાહેરાત તથા અરજીનો નમૂનો ફેમિલી કોર્ટ, સુરત ( Surat ) ખાતેથી અથવા જિલ્લા અદાલત સુરતની વેબસાઈટ https://surat.dcourts.gov.in/ ઉપરથી ડાઉનલોડ કરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેઓના અરજી ફોર્મ તા.૦૧/૦૭/૨૦૨૪ થી તા.૦૮/૦૭/૨૦૨૪ સુધીમાં ઓફિસ સમય દરમિયાન રૂબરૂ અથવા રજીસ્ટર્ડ પો.એ.ડી. દ્વારા ફેમિલી કોર્ટ, સુરત ખાતે મળી જાય તે રીતે મોકલી આપવાના રહેશે. અન્ય રીતે મોકલવામાં આવેલ અરજીઓ ( applications ) સ્વીકારવામાં આવશે નહીં કે ધ્યાને લેવામાં આવશે નહીં. તા.૮મી જુલાઈ બાદ આવેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહિં. ઈન્ટરવ્યુ તા.૧૮, ૧૯ અને ૨૦ જુલાઈ ત્રણ દિવસ યોજાશે. તેમ સુરત ફેમિલી કોર્ટના ( Surat Family Court ) પ્રિન્સીપાલ જજ એમ.એન.મનસુરી દ્રારા જણાવાયું છે 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Silver Price Hike: ચાંદીના ભાવ તેના સર્વકાલીન ઊંચાઈએ પહોંચ્યા, છતાં માંગ વધી, એક વર્ષમાં જબરદસ્ત વધારો.. જાણો વિગતે..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Surat Station Rat Eating Petties દેશના ‘A1’ કેટેગરીના સુરત રેલવે સ્ટેશન પર ગંદકી.. કેન્ટીનમાં કાચના મશીનની અંદર ઉંદરે પફની મિજબાની માણી
Surat Organ Donation Rakshabandhan એક રાખડી, બે પરિવાર અને અમર પ્રેમ સ્વર્ગસ્થ ભાઈના ધબકતા હૃદય ને રાખડી બાંધી બહેને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Exit mobile version